બોલિવૂડ

 • maxresdefault
  ‘તારક મેહતા’ના ટપ્પુએ બનાવી આ ગર્લફ્રેન્ડ

  પારિવારિક સિરિયલ આમ જોવા જઈએ તો બહુ ઓછી હોય છે પરંતુ “તારક મેહતા કે ઉલ્ટા ચશ્મા” એ દર્શકોના મનમાં છવાઈ ગઈ છે. આ સિરિયલ એવી છે જે બધા દર્શકોને ગમે છે અને પરિવાર સાથે પણ જોઈ શકાય છે. આ સિરિયલમાં ટીપેન્દ્ર ગડા એટલે ટપ્પુએ તેની ઘણી લોકપ્રિયતા મેળવી લીધી છે. હાલમાં કોઈ કારણોસર હવે તે … Continue Read More

 • salman-khan-bigg-boss-Copy
  બિગ બોસ 12ની તૈયારી શરૂ, Bold હશે શોની આગામી સિઝન

  બિગ બોસ શો એક લોકપ્રિય શો બની ચુક્યો છે. તાજેતરમાં જ આ શોની 11મી સીઝન ટીવી પર રજૂ થઈ હતી અને હવે 12મી સીઝનની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. આ અંગે ચાલતી ચર્ચાઓનું માનીએ તો આગામી સીઝનને શો મેકર્સ બોલ્ડ બનાવવાનું વિચારી રહ્યા છે. બિગ બોસની 12મી સીઝનમાં જોડીમાં લોકો આવશે પરંતુ આ લોકોમાં ગે … Continue reading બિગ બોસ 12ની તૈયારી શરૂ, Bold હશે શોની આગામી સિઝન Read More

 • raja
  શ્વેતા તિવારીના પૂર્વ પતિ વિરુધ્ધ નોંધાયો કેસ, પોલીસએ કરી ધરપકડ

  ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. રાજા ચૌધરીએ દારુ પી અને જાહેરમાં લોકો સાથે દુર્વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. કાનપુરમાં રાજાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર રાજા વિરુદ્ધ કેસ નોંધાયો છે અને તેના મેડિકલ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજા વિરુદ્ધ કેસ એક ફિલ્મના કેમેરા … Read More

 • k1
  પ્રખ્યાત કોમેડી સિરિયલ બંધ ‘ખચડી ૨’ ફ્લોપ

  પોપ્યુલર કોમેડી શો ‘ખિચડી’ આ મહિને બંધ થઈ જશે. ભૂતકાળમાં જબરજસ્ત સફળતા પ્રાપ્ત કરનારા આ શોની બીજી સીઝનની શરુઆત સારી રહી હતી, પરંતુ પછીથી ‘ખિચડી’ પ્રેક્ષકોને જકડી રાખવામાં નિષ્ફળ રહી હતી, અને દિવસેને દિવસે ઘટતા રેટિંગને કારણે તેના પ્રોડ્યુસર્સે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.14 એપ્રિલથી શરુ થયેલા આ શોના છેલ્લા એપિસોડનું પ્રસારણ 22મી જુને … Read More

 • 2369
  દિવ્યાંગ ત્રિપાઠીની દીકરીએ ધો. ૧૨માં પાસ

  ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’માં દિવ્યાંકા ત્રિપાઠીની ઓનસ્ક્રીન દીકરી રૂહી એટલે કે અદિતિ ભાટિયાએ સારા માર્ક્સથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી છે. તેણે પોતાની ઈંસ્ટાસ્ટોરીમાં માર્કશીટનો ફોટો મૂકીને ખુશી વ્યક્ત કરી હતી.અદિતિ ભાટિયાએ 77.5 ટકા સાથે ધોરણ 12 પાસ કર્યું છે. ‘દીકરી’ સારા માર્ક્સે પાસ થતાં દિવ્યાંકાએ તેને સરપ્રાઈઝ આપી. દિવ્યાંકા અદિતિ માટે કેક લઈને … Read More

 • rubina
  આ ટીવી સ્ટાર 21 જૂનએ શિમલામાં કરશે લગ્ન…

  Read More

 • KBC-Registrations-305
  બીગ-બીનું રેપ સોન્ગ સાંભળો અને કરાવો કેબીસીનું રજિસ્ટ્રેશન

  જો તમે કેબીસીનાં ફેન છો તો તમારા માટે ગૂડ ન્યુઝ છે. કૌન બનેગા કરોડપતિની દસમી સિઝન શરૂ થવા જઇ રહી છે. બિગ બીએ શોનો પહેલો પ્રોમો શૂટ કરી લીધો છે અને તે રિલીઝ પણ થઇ ગયો છે. પ્રોમોમાં બિગ બી ડબલ રોલમાં નજર આવે છે અને સાથે જ તે ઉખાણા પુછી રહ્યાં છે. 6 જૂનથી … Continue reading બીગ-બીનું રેપ સોન્ગ Read More

 • shrenu
  આ અભિનેત્રીનું 6 વર્ષની ઉંમરમાં થયું હતું યૌન શોષણ..

  ઈશ્કબાઝમાં ગૌરીનું પાત્ર નીભાવતી શ્રેનુ પારીખએ પોતાની સાથે બનેલી યૌન શોષણની ઘટના અંગે ખુલાસો કર્યો છે. આ ખુલાસાને કારણે ટેલીવૂડમાં ખળભળાટ મચી ગયો છે. જો કે આ પહેલીવાર નથી કે કોઈ અભિનેત્રીએ યૌન શોષણ અંગે નિવેદન આપ્યું હોય. પરંતુ શ્રેનુએ જણાવ્યું હતું કે આ ઘટના તેની સાથે તે 6 વર્ષની હતી ત્યારે બની હતી. શ્રેનુએ … Continue reading આ અભિનેત્રીનું 6 વર્ Read More

 • madhuri
  2 જૂનથી on air થશે ‘ડાન્સ દિવાને’, માધુરીના ડાન્સની જોવા મળશે એક ઝલક

  2 જૂનથી કલર્સ ચેનલ પર ડાન્સ દિવાને શો ઓન એક થશે. આ શોમાં જજ તરીકે શશાંક ખેતાન, તુષાર કાલિયા અને બોલિવૂડ ડિવા માધુરી દિક્ષીત જોવા મળશે. ખાસ વાત એ છે કે 2 જૂનના એપિસોડમાં રેસ-3ના કલાકારો મહેમાન બનીને આવશે. શોમાં સલમાન, જૈકલીન, બોબી દેઓલ, અનિલ કપૂર અને ડેઝી શાહ પણ જોવા મળશે. Read More

 • mohabbatein
  યે હૈ મહોબ્બતેના ફેન્સ માટે છે bad news, જાણો શું છે…

  સ્ટાર પ્લસના લોકપ્રિય શો યે હૈ મહોબ્બતેમાં એક ચોંકાવનારો ટ્વિસ્ટ આવશે. સીરિયલમાં આદિના મોત બાદ વધુએ પાત્રનું મોત થવાનું છે. મહત્વપૂર્ણ છે કે આ શોમાં 8 વર્ષનો લીપ આવશે અને તેના કારણે રોશનીનું પણ મોત થઈ જશે. રોશની આદિત્યના બાળકને જન્મ આપશે અને તેનું મોત થઈ જશે. ઈશિતા આ બાળકને આદિત્યનો પુનર્જન્મ ગણી તેને પોતાની … Continue reading યે હૈ મહોબ્બતેના ફેન Read More

Most Viewed News