બોલિવૂડ

 • l1
  બિગબોસની આ હોટ મોડેલનો વિડીયો થયો વાયરલ

  રિયાલિટી શો બિગ બોસ સીઝન 10માં પોતાની અદાઓથી ચર્ચામાં આવેલી લોપામુદ્રા રાઉત છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે. જોકે, લોપા પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર સતત જોડાયેલી છે. બે દિવસ પહેલા જ ઈન્ટરનેશનલ ડાન્સ ડેના પ્રસંગે લોપાએ પોતાનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે, જેમાં તે બોમ ડિગી ડિગી સોંગ પર ડાન્સ કરી રહી … Read More

 • vinod
  નચ બલિયેના ડાન્સરની હાલત ગંભીર, કાર્ડિઆક અરેસ્ટ બાદ વેન્ટિલેટર પર

  નચ બલિયે 6ના દિવ્યાંગ ડાન્સર વિનોદ ઠાકુરની સ્થિતી કાર્ડિઆક અરેસ્ટના કારણે ગંભીર છે. તેમને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યાનુસાર ઠાકુરને લો બીપીના કારણે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો છે. વિનોદ ઠાકુર 18 માર્ચના રોજ દિલ્હીથી રવાના થયા હતા. વિનોદ ઠાકુર 1500 કિમીનું એક કેમ્પન વ્હીલ ચેર પર પૂર્ણ કરવાના હતા. ઈન્ડિયા ગેટથી ગેટ વે … Continue Read More

 • salman
  10 કા દમનો પ્રોમો રિલીઝ, જુઓ તમે પણ video

  બિગ બોસ બાદ સલમાન ખાન ટીવીના પડદે 10 કા દમ શોમાં જોવા મળશે. આ એક ગેમ શો છે જેનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ શોની પહેલી સીઝન પણ સલમાન ખાને જ હોસ્ટ કરી હતી. સલમાન ખાનએ આ પ્રોમો તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. પ્રોમો જોયા બાદ કહી શકાય છે કે દસ … Continue reading 10 કા દમનો પ્રોમો રિલીઝ, જુઓ તમે પણ video Read More

 • Tmkoc
  ‘તારક મહેતા…’ ટીઆરપીની રેસમાં પહોંચી ગઈ આઠમા સ્થાને

  ટેલીવિઝનની તમામ સીરિયલ કેટલી સફળ થાય છે તેનો ક્યાસ ટીઆરપી પરથી કાઢવામાં આવે છે. સમયાંતરે આ ટીઆરપી લીસ્ટ જાહેર કરવામાં આવે છે જેના પરથી જાણી શકાય છે કે કઈ સીરિયલ લોકોને વધારે પસંદ પડી રહી છે. આવું જ એક લીસ્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. ટીઆરપી લીસ્ટમાં ટોપ-10 સીરિયલોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ટોપ-10 … Continue reading ‘તારક મહેતા…’ ટીઆર Read More

 • amita
  ટીવી અભિનેત્રી અમિતા અદ્બાતાનું નિધન

  ટીવી સીરિયલ કુછ રંગ પ્યાર કે ઐસે ભીની અભિનેત્રી અમિતા અદ્બાતાનું નિધન થયું છે. આ સીરિયલમાં તે ફઈનું પાત્ર નિભાવતી અમિતાનું અવસાન હાર્ટ એટેક આવવાથી થયું હતું. જાણવા મળ્યાનુસાર અમિતા ઘણા સમયથી બીમાર હતા અને સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતાં નિધન થયું હતું. અમિતાએ મન કી આવાઝ પ્રતિજ્ઞા સીરિયલમાં પણ … Continue reading ટીવી અભિનેત્ Read More

 • divyanka-759
  દિવ્યાંકાનો ડ્રીમ હીરો કોણ છે

  નાના પડદે પોતાના અભિનયના જોરે મોટું નામ બનાવી ચૂકેલી ચૂલબૂલી કલાકાર એટલે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા. મધ્યપ્રદેશનું જાણીતું શહેર ભોપાલ દિવ્યાંકાનું માદરે વતન છે. 2004માં ભોપાલથી ભાગ્ય અજમાવવા તે મુંબઈ આવી. દિવ્યાંકા ઉત્કૃષ્ટ અભિનયના જોરે નાના પડદે મોટી નામના મેળવી ચૂકી છે. નાના પડદે પ્રસારિત થતી ધારાવાહિક યે હૈ મહોબ્બતેંના સહકલાકાર વિવેક દહિયા સાથે તેણે 2016માં … Read More

 • khan
  નાગિન-3થી ટીવી પર કમબેક કરશે રક્ષંદા ખાન…

  કલર્સ ચેનલના લોકપ્રિય સીરિયલ નાગિનની નવી સીઝન શરૂ થાય તેની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ વખતે શોમાં મુખ્ય ભૂમિકામાં અનિતા હસનંદાની જોવા મળશે. અનિતા સાથે આ સીરિયલમાં ઘણા લાંબા સમય બાદ રક્ષંદા ખાન અને ચેતન હંસરાજ પણ જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી રક્ષંદા ખાન ટીવીના પડદે જોવા મળી નથી. નાગિન-3થી તે ટીવીના પડદે … Continue reading નાગિન-3થી ટીવ Read More

 • rakhi
  રાખી સાવંતએ આસારામની આજીવન કેદની સજા મામલે વ્યક્ત કર્યું દુ:ખ

  ટેલીવિઝનની ડ્રામા ક્વીન રાખી સાવંતએ આસારામ મામલે નિવેદન આપતાં જણાવ્યું છે કે માસૂમ બાળકી સાથે બળાત્કાર કરનાર શખ્સને ફાંસીની સજા કેમ ન થઈ ? વર્ષ 2013માં 16 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ કરનાર આસારામને જોધપુર કોર્ટએ દોષી ગણાવી આજીવન કેદની સજા ફટકારી છે. આ મામલે રાખી સાવંતએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે જે લોકો પોતાની જાતને … Continue reading રાખી સા Read More

 • arshi
  અર્શી ખાનનો ડાન્સ વિડીયો વાઇરલ… Video

  બિગ બોસ-11થી ફેમસ થયેલી અર્શી ખાન ઈન્સ્ટાગ્રામ પર છવાઈ ગઈ છે. બિગ બોસ-11 પછી અર્શી ખાન અનેક સમારોહની રોનક બની છે. પોતાની અદાથી લોકોને મનોરંજન પુરુ પાડતી અર્શી ખાનએ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે ડાન્સ ગૃપ સાથે મેરે રશ્કે કમર ગીત પર ડાન્સ પ્રેક્ટિસ કરી રહી છે. આ વિડીયોના કેપ્શનમાં … Continue reading અર્શી ખાનનો ડાન્સ વિડીયો વા Read More

 • heena
  હીના ખાન જોવા મળશે શોર્ટ ફિલ્મમાં

  બિગ બોસ બાદ હીના ખાનને તેની કારર્કિદીનો સૌથી મોટો બ્રેક મળ્યો છે. હીના ખાન એક શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. આ શોર્ટ ફિલ્મમાં તેનો લુક કેવો હશે તેની એક ઝલક હીના ખાનએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને દેખાડી છે. જો કે હીના ખાનનો લુક અનુષ્કા શર્માની આગામી ફિલ્મ સૂઈ-ધાગાના તેના લુકને મળતો આવે છે. … Continue reading હીના ખાન જોવા મળશે શોર્ટ ફિલ્મમાં Read More

Most Viewed News