બોલિવૂડ

 • 3
  ‘સસુરાલ સીમર કા’ની સીમરના રિસેપ્શનમાં પહોંચ્યા અનેક કલાકાર, જુઓ photo…

  ‘સસુરાલ સીમર કા’ની સીમર એટલે કે દીપિકા કક્કડએ બોયફ્રેન્ડ સોયબ ઈબ્રાહીમ સાથે ૨૨ ફેબ્રુઆરીના રોજ નિકાહ કર્યા હતા.હાલમાં જ આ કપલએ મુંબઈમાં રીસેપ્શન પાર્ટી રાખી હતી. જેમાં ઇન્ડસ્ટ્રીના ખાસ કલાકાર પણ ત્યાં હાજર રહ્યા હતા. રિસેપ્શનમાં ગુરમીત ચૌધરી, દેબીના બેનર્જી, શરદ કેલકર,કીર્તિ ગાયકવાડ,સનાયા ઈરાની,જયતિ ભાટિયા,જ્યોત્સના ચંદોલા, રતન રાજપૂત સહિતના કલાકારોએ હાજરી આપી હતી. રિસેપ Read More

 • gauaharkhan759
  સંજય લીલા ભણસાલી સાથે કામ કરવા ઈચ્છે છે : ગૌહર ખાન

  મોડલિંગની દુનિયાથી લઇને હિન્દી ફિલ્મોસુધી તમામને પ્રભાવિત કરનાર મોડલ અને અભિનેત્રી ગૌહર ખાન બોલિવૂડમાં પોતાની કામગીરી અંગે આશાવાદી દેખાઈ રહી છે. ગૌહરનું કહેવું છે કે તે સંજય લીલા સાથે કામ કરવાની ઇચ્છા ધરાવે છે. ટીવી પર બિગ બોસ-7માં ગૌહર વિજેતા જાહેર થઇ હતી.ગૌહર ખાન પોતાની કરિયરમાં ટીવી, થિયેટર અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે … Read More

 • Shoaib-Dipika-696x464
  કલર્સ શો ‘સસુરાલ સિમર કા’ ની ફેમસ જોડી દિપીકા અને શોએબના લગ્નની વિધિ શરુ

  ટીવી એક્ટ્રેસીસ દીપિકા ક્ક્કડ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. દીપિકાના લગ્ન એકદમ દેશી અંદાજમાં થઇ રહ્યાં છે. સિમર અને શોએબના લગ્નની વિધી શરૂ થઇ ગઇ છે.બંને એક્ટર્સે પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર પીઠીના ફોટો શેર કર્યા છે. કલર્સના શો સસુરાલ સિમરથી ફેમસ થયેલ આ કપલ રિયલ લાઇફમાં મેડ ફોર ઇચ અધર લાગે … Read More

 • 1
  ૭૦ કિન્નરોએ ઘેરી લીધી આ અભિનેત્રીને અને પછી………………….

  કલર્સ ચેનલના જાણીતા શો ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ને આજકાલ લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. તેનું કારણ શોમાં આવેલો ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ છે. આ શો દ્વારા પ્રોડ્યુસર્સે સમાજમાં કિન્નરો પ્રત્યે લોકોની માનસિકતા બદલવાની કોશિશ કરી છે. શોની લીડ એક્ટ્રેસ રૂબીના દિલેક એક કિન્નરની ભૂમિકામાં નજરે પડી રહી છે. શોમાં તેના પાત્રનું નામ સૌમ્યા છે. રૂબીના … Read More

 • shktimaan-660x330
  13 વર્ષ બાદ પાછો ફર્યો શક્તિમાન, Video જોઈ લોકોએ કહ્યું કિલવિશ માફ નહીં કરે…

  આજના સમયમાં ટેલીવિઝનનો એટલો ક્રેઝ નથી જેટલો પહેલા હતો. ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ચંદ્રકાંતા’, ‘ચિત્રહાર’ જેવા પ્રોગ્રામો આવતા હતા. જેને જોવા માટે લોકો અઠવાડિયા સુધી રાહ જોતા હતા. 90ના દશકમાં ‘શક્તિમાન’ બાળકોનો સૌથી લોકપ્રિય શો બનીને સામે આવ્યો હતો. 1997થી શરૂ થયેલો આ શો વર્ષ 2005માં પૂર્ણ થયો હતો. જેમાં મુકેશ ખન્નાએ શક્તિમાનનું પાત્ર ભજવ્યું હતું.હવે તમને … Read More

 • pic-1-45-640x532
  દર્શકોની મનપસંદ સીરીયલ ‘કસોટી જિંદગી કી’ફરી શરુ થવાની

  એકતા કપૂરે અનેક પોપ્યુલર સિરીયલ પ્રોડ્યુસ કરી છે જેમાં ક્યોંકી સાસ ભી કભી બહુ થી અને કહાની ઘર ઘર કીનો સમાવેશ થાય છે. આ સીરિયલોને કારણે જ સ્મૃતિ ઈરાની અને સાક્ષી તનવર ઘર ઘરમાં જાણીતું નામ બની ગયા હતા. દર્શકોના દિલ પર રાજ કરનાર એકતા કપૂરની બીજી એક સીરિયલ હતી કસૌટી ઝિંદગી કી. તેમાં શ્વેતા … Read More

 • ekts
  એકતા કપૂરે કહ્યું , અભિનેતાઓ પણ કામ કરવા માટે પ્રોડ્યુસર સાથે બાંધે છે સબંધ

  હોલિવૂડ પ્રોડ્યુસર હાર્વી વિન્સ્ટીન પર યોન શોષણના આરોપનો મામલો ગયા વર્ષે ચર્ચામાં હતો. હવે બોલિવૂડમાં પણ ઘણા હાર્વી વિન્સ્ટીન હોવાની ચર્ચા છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન એકતા કપૂરે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.એકતા કપૂરે કહ્યું છે કે, ‘માત્ર પ્રોડ્યુસર કે પાવરફુલ લોકો જ યોન શોષણ કરતા નહિ, પણ એક્ટર પોતે પણ કામ મેળવવા … Read More

 • maxresdefault
  ટીવી સીરિયલ ‘મે આઇ કમ ઇન મેડમ’ એક્ટ્રેસ નેહા પેંડસે પોલ ડાન્સનો વીડિયો વાયરલ

  ટીવી સીરિયલ ‘મે આઇ કમ ઇન મેડમ’ ફેમ એક્ટ્રેસ નેહા પેંડસે હાલ ચર્ચામાં છે. નેહાએ પોતાના ઇંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોલ ડાન્સના કેટલાક વીડિયો શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર નેહાના ડાન્સને અતિસય પસંદ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે નેહા પોતાના વજનના કારણે ચર્ચામાં આવી હતી. હવે એમના મેકઓવરે ચાહકોમાં ક્રેઝ વધારી દીધો છે.ઉલ્લેખનીય છે … Read More

 • 1
  કોમેડિયન કપિલ શર્મા વિરુદ્ધ ફરિયાદ

  લાંબા બ્રેક પછી ટીવી પર કમબેક કરવા માટે તૈયાર કોમેડિયન કપિલ શર્મા વિરુદ્ધ અમૃતસરમાં ફરિયાદ દાખલ થઈ છે. કપિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયો પછી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ વીડિયોમાં કપિલ હેલમેટ પહેર્યા વિના અમૃતસરના રસ્તાઓ પર બાઈક ચલાવી રહ્યો છે. વચ્ચે વચ્ચે તે એક હાથથી પણ ડ્રાઈવ કરે છે. ટ્રાફિકના … Read More

 • abeer_650x400_71518521016
  ‘મેરે સાઈ’ના સેટ પર મહિલા ચાહકે કર્યું કંઈક આવું કામ

  આપણો દેશ એવો છે કે, જ્યાં લોકો સેલિબ્રિટીઝને પોતાના આદર્શ માને છે અને તેમના માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. સોની એન્ટરટેનમેન્ટના શો ‘મેરે સાઈ’ના સેટ પર પણ આવું જ કંઈક જોવા મળ્યું.સિરિયલના સેટ પર અબીર સૂફી સાઈબાબાનું પાત્ર ભજવી રહ્યો છે. તેના અભિનયનથી મંત્રમુગ્ધ થઈને એક ચાહકે તેનું નામ બદલીને રીબા રાખી લીધું, … Read More

Most Viewed News