બોલિવૂડ

 • kapil
  કપિલ શર્મા અને ગીન્નીના 12મી ડિસેમ્બરે જલંધરમાં લગ્ન

  ચાલુ વર્ષે લગ્નના બંધનમાં બંધાનારા સેલેબ્સની યાદીમાં કપિલ શમાર્નું નામ પણ જોડાઇ ગયું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શમાર્ પણ સાત ફેરા લેશે. કપિલ શમાર્એ લગ્નની તારીખ જાહેર કરતાં જણાવ્યું કે, લગ્ન 12 ડિસેમ્બરના રોજ ગિન્નીના હોમ ટાઉન જાલંધરમાં યોજાશે. કપિલ શમાર્એ કહ્યું છે કે અમે સાદગીથી આ સમારંભ … Read More

 • anu
  અનુ મલિકની ઈન્ડિયન આઈડલમાંથી હકાલપટ્ટી

  સોના મહાપાત્ર અને શ્વેતા પંડિત તેમ જ અન્ય બે સિંગર દ્વારા જાતીય સતામણીના આક્ષેપો બાદ સોની ટીવીએ સંગીતકાર અનુ મલિકને ઈન્ડિયન આઈડલ-10ના જજપદ પરથી હટાવ્યા હતા. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મી ટૂ મુવમેન્ટ બાદ આ કિસ્સાઆે સામે આવ્યા હતા. જોકે મલિકે આ આક્ષેપોનો ઈનકાર કર્યો હતો. જજપદેથી હટાવવા બાબતે તેમણે જણાવ્યું હતું કે મારા … Read More

 • sreesanth3
  બિગબોસ-૧૨: વર્લ્ડકપની ઘટનાને યાદ કરી રડી પડ્યો શ્રીસંત

  બિગબોસમાં qક્રકેટર શ્રીસંતની અનૂપ જલોટા સાથે મુખ્ય ઘર એટલે કે બિગ બોસના મેન હાઉસમાં એન્ટ્રી થઇ ચુકી છે. આ પ્રવેશ પહેલા શ્રીસંત અનૂપ જલોટા સામે રડી પડ્યો હતો. જ્યારે એકવાર ફરી qક્રકેટ ન રમવાનું દર્દ તેની આંખોમાં છલકાયું હતું. એટલું જ નહી પરંતુ શ્રીસંતે વર્લ્ડ કપની એ ઘટનાને પણ યાદ કરી જેમાં તેનું નામ પણ … Read More

 • hina
  કસૌટી ઝીંદગી કીમાં થઈ કમોલિકાની એન્ટ્રી, જુઓ દમદાર promo

  કસૌટી ઝીંદગી કી સીરીયલમાં કમોલિકાની એન્ટ્રી થઈ ચુકી છે. હિના ખાન આ વખતે કમોલિકા બની અનુરાગ, પ્રેરણાની લવસ્ટોરીમાં ટ્વિસ્ટ લાવશે. ઉર્વશી ઢોલકિયાની જેમ જ હિના ખાનના કોસચ્યુમ અને તેના લુક પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જુઓ તમે પણ ખાસ પ્રોમો… View this post on Instagram Bihar ka bewagpan aur bengal ki adaa …. welcome … Continue reading Read More

 • Sona-Mahapatra-Anu-Malik
  અનુ મલિકે મારા પતિ સમક્ષ મને કહી હતી ‘માલ’: સોના મહાપાત્રા

  મીટૂ કેમ્પેઇન પર વાત કરતા સિંગર સોના મહાપાત્રાએ પ્રખ્યાત સંગીતકાર અનુ મલિક પર તેનું ઉત્પીડન કરવાનો આરોપ લગાવવામાં આવેલ છે. ગાયિકાનું કહેવું એમ છે કે અનુએ વધારે સમય સુધી રાત્રીનાં રોજ ફોન કરીને તેને પરેશાન કરી. તેઆે ફોન કરીને અજીબ વાતો પણ કરતા હતાં. એક વાર તો તેઆેએ અનુને તેઆેને ચટાકેદાર માલ પણ કહ્યું હતું. … Read More

 • 1539167035-alok_nath2
  હવે સંધ્યા મૃદુલે આલોક નાથ પર મૂક્યો જાતીય સતામણીનો આરોપ

  લેખિકા અને નિમાર્તા વિન્તા નંદા બાદ હવે અભિનેત્રી સંધ્યા મૃદુલે અભિનેતા આલોક નાથ પર એક ટેલીફિલ્મના શૂટિંગ દરમિયાન જાતીય સતામણી કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. બનેગી અપની બાત, સ્વાભિમાન અને કોશિશ જેવી ટીવી સિરિયલમાં કામ કરીને પ્રસિÙ થનાર મૃદુલે ટિંટર પર એક લાંબી નોટ લખીને તેને થયેલા કડવા અનુભવ અંગે જાણકારી આપી હતી. કારકિદ}ની શરુઆતમાં … Read More

 • 185667-kaneez-aditi
  #Me Too ઃ જાણીતી કોમેડિયન કનિઝ સુરકાએ અદિતી મિત્તલ પર જાતીય દુવ્ર્યવહારનો આરોપ લગાવ્યો

  અદિતી મિત્તલ #Me Too અભિયાનની સક્રિય તરફદાર છે અને સોશિયલ મીડિયા પર જાતીય અત્ચાચારીઆેની ઝાટકણી કાઢતી આવી છે એક અત્યંત આઘાતજનક ઘટનામાં જે કોમેડિયન #Me Too અભિયાનની તરફેણ કરતી આવી છે અને સોશિયલ મીડિયા પર જાતીય અત્યાચારીઆેની ઝાટકણી કાઢતી આવી છે તેવી અદિતી મિત્તલ પર જ તેની સાથી કોમેડિયન કનિઝ સુરકાએ જાતીય દુવ્ર્યવહારનો આરોપ લગાવ્યો … Read More

 • alok
  ટીવીના સંસ્કારી બાબુ આલોકનાથ ઉપર ‘તારા’ની લેખિકાએ લગાવ્યો દુષ્કર્મનો આરોપ

  દિગ્ગજ ટેલીવિઝન લેખિકા, નિર્દેશક અને નિમાર્તા વિનિતા નંદાએ પોતાના મશહંર ટીવી શો ‘તારા’ના લીડ એક્ટર આલોકનાથ પર રેપ અને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેમણે ફેસબુક પર લાંબી પોસ્ટ લખીને જણાવ્યું છે કે આજની ટીવીના ‘સંસ્કારી’ એક્ટરે તેમની સાથે રેપ કર્યો અને શોની અન્ય એકટ્રેસ સાથે ખરાબ વ્યવહાર પણ કર્યો હતો. નંદાએ પોતાના ફેસબુક પોસ્ટમાં … Read More

 • kapil
  કપિલ શર્મા ટીવી પર કરશે વાપસી, આ હશે શો….

  કપિલ શર્મા જલ્દી જ ટીવી પર વાપસી કરવા જઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો ખુદ કપિલ શર્માએ સોશિયલ મીડિયામાં પર કર્યો છે કે તે ટુંક સમયમાં ધ કપિલ શર્મા શો કરતો જોવા મળશે. આ શો દિવાળી સમયે ઓનએર થશે તેવી ચર્ચાઓ છે. Read More

 • kapil
  કપિલ ફેટમાંથી થયો ફીટ, શેર કરી તસવીર

  કપિલ શર્મા હવે ફેટમાંથી ફીટ થઈ ગયો છે. થોડા સમય પહેલા કપિલ શર્માનું વજન ખૂબ વધી ગયું હતું પરંતુ સખત મહેનત કર્યા બાદ કપિલનું વજન ઘટી ગયું છે અને હવે તે ટુંક સમયમાં ટીવી પર પરત ફરશે તેવી ચર્ચાઓ છે. કપિલ શર્માએ ઘણા સમય બાદ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. જેમાં તે … Continue reading Read More

Most Viewed News