બોલિવૂડ

 • bharati
  ડેંગ્યૂની સારવાર લેતી ભારતીએ શેર કર્યો video

  કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને ડેંગ્યૂ થઈ ગયો છે. હાલ બંને કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ સારવારમાં બંનેની તબીયતમાં સુધારો થઈ રહ્યો છે ત્યારે ભારતીએ એક વિડીયો શેર કરી તેના ફેન્સને ખાસ મેસેજ આપ્યો છે. Your love, wishes and prayers are helping me recover. Thank you so much guys for … Continue reading Read More

 • kbc
  KBCમાં જોવા મળશે ભારતીય હોકી ટીમ

  KBC શોમાં આ વખતે કર્મવીર એપિસોડમાં ભારતીય હોકી ટીમ જોવા મળશે. આ ખાસ એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે. અમિતાભ બચ્ચનએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને આ વાત જણાવી હતી. બીગ બીએ શોમાં ખેલાડીઓ સાથેની મુલાકાતનું વર્ણન કર્યું હતું. તેમણે એક તસવીર શેર કરી ખેલાડીઓને દેશનું ગૌરવ ગણાવ્યું હતું. Read More

 • 183656-ishita-der-rajkot
  કેબીસી-૧૦: રાજકોટની આ યુવતીની સ્માઇલ પર ફિદા થયા અમિતાભ બચ્ચન

  આમ તો લોકો એક્ટીગના બાદશાહ અમિતાભ બચ્ચનની દરેક અદાના દિવાના છે, તેમના દરેક ડોયલોગનું પુનરાવર્તન કરી લોકો સાબિત કરે છે કે તેઆે અમિતાભના સૌથી મોટો ચાહક છે. પરંતું જ્યારે અમિતાભ બચ્ચન કોઇના વખાણ કરે છે. ત્યારે તે વ્યિક્ત પણ બધાની સામે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. આ વાતની બધાને જાણ હશે કે અમિતાભ બચ્ચન એવા … Read More

 • ja
  કોફી વિથ કરનમાં જોવા મળશે જાન્હવી-અર્જુનની જોડી….

  કરન જોહરનો સુપરહિટ શો કોફી વીથ કરન શરુ થવા જઈ રહ્યો છે ત્યારે આ સીઝનમાં કોણ કોણ તેના મહેમાન બનશે તેના વિશે અટકળો શરૂ થઈ ચુકી છે. આ વર્ષે કોફી વિથ કરનમાં સૌથી પહેલા એપિસોડમાં જાન્હવી કપૂર જોવા મળશે. જો કે જાન્હવી આ એપિસોડમાં એકલી નહીં હોય તેની સાથે તેનો ભાઈ અર્જુન કપૂર પણ હશે. Read More

 • bharati
  ભારતી અને હર્ષને થયો ડેંગ્યૂ, હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ

  કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષને ડેંગ્યૂ થઈ ગયો છે. ભારતી સિંહ અને હર્ષ બંને હાલ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બંનેની તબિયત નાદૂરુસ્ત હતી જ્યારે તેમણે નિષ્ણાંતની સલાહ લીધી ત્યારે તેમના રીપોર્ટમાં ડેગ્યૂ પોઝિટીવ આવતાં બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Read More

 • Disha-Vakani
  દિશા વાકાણીએ દયાબેન બનવા માંગી મોટી રકમ… જાણો એક એપિસોડની ફી

  દિશા વાકાણી તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાં પરત ફરશે તે વાત તો કન્ફર્મ થઈ ચુકી છે. પરંતુ દર્શકો માટે નવા સમાચાર એ છે કે દિશાને દયાબેન તરીકે જોવા માટે તેમણે હજૂ થોડો સમય રાહ જોવી પડશે. કારણ કે દિશા વાકાણીએ શોમાં પરત ફરવાની હા તો પાડી છે પરંતુ કેટલીક શરતો પણ શો મેકર્સ સામે … Continue reading દિશા વાકાણીએ દયાબેન બનવા માંગી મોટી રકમ… જાણો એક એપિસોડ Read More

 • default
  જસલીન બનવાની હતી અનુપ જલોટાના બાળકની માતા “: કરાવ્યું હતું એબોર્શન ?”

  બિગ બોસ 12માં ભજન ગાયક અનુપ જલોટા અને જસલીન મથારુ રિલેશનશીપમાં હોવાનો ખુલાસો થયો. 65 વષ}ય અનુપ 28 વષ}ય જસલીન સાથે રિલેશનશીપમાં હોવાની વાતથી ખળભળાટ મચ્યો છે. જનસત્તામાં આવેલા રિપોર્ટ પ્રમાણે અનુપ અને જસલીનના સંબંધ વિશે અનીશા સિંહ શમાર્ નામની એક મોડલે ચાેંકાવનારો ખુલાસો કર્યો છે. અનીશાએ કહ્યું કે, જસલીન ગયા વર્ષે પ્રેગ્નેન્ટ હતી અને … Read More

 • Sacred_Games
  આવી રહ્યું છે સ્ક્રેડ ગેમ્સ-2, જુઓ ટીઝર video

  ક્રાઈમ ડ્રામા વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સની પહેલી સીઝન વિવાદોથી ઘેરાયેલી હોવા છતાં સુપરહીટ સાબિત થઈ હતી. ત્યારે આ વેબ સીરીઝનો બીજો પાર્ટ પણ ટુંક સમયમાં રજૂ થવા જઈ રહ્યો છે. આ પાર્ટનું ટીઝર નેટફ્લિક્સના ટ્વિટર પર શેર કરવામાં આવ્યું છે. જેમાં ટેગ લાઈનમાં લખવામાં આવ્યું છે કે હજુ આનાથી પણ ખરાબ સ્થિતી સર્જાવાની બાકી છે, … Continue reading આવી રહ્યું છ Read More

 • fb
  ટીવી અભિનેત્રી સાથે ફેસબૂક ફ્રેન્ડે દુષ્કર્મ કર્યુ

  મુંબઇમાં રહેનારી એક ટીવી અભિનેત્રીએ 25 વર્ષનાં યુવક પર લગ્નની લાલચ આપીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીનો આરોપ છે કે રાજસ્થાનનાં નીમરાનામાં એક હોટલમાં તેણે દુષ્કર્મ કર્યું. પોલીસે આ મુદ્દે કેસ દાખલ કરીને આરોપીને શોધવાની પ્રqક્રયા ઝડપી કરી દીધી છે. નીમરાના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સંજય પુનિયાએ કહ્યું કે, આ મુદ્દે મુંબઇનાં આેશિવરા પોલીસ સ્ટેશનમાં … Read More

 • vrundavan
  વલસાડ નજીક આવેલા વૃંદાવન સ્ટૂડિયોમાં ભીષણ આગ

  વલસાડ જિલ્લામાં આવેલા વૃંદાવન ફિલ્મ સ્ટૂડિયોમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ જોતાં જોતાંમાં એટલી પ્રસરી ગઈ કે એક ભવ્ય મહેલનો સેટ બળીને ખાખ થઈ ગયો છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વલસાડના ઉમરગામમાં આવેલો છે વૃંદાવન સ્ટુડિયો. આ સ્ટુડિયોમાં રામાયણ, પોરસ જેવી પ્રખ્યાત ટીવી સીરીયલોનું શૂટિંગ થયું … Continue reading વલસાડ Read More

Most Viewed News