v11 pro લોન્ચ, ભારતમાં છે સૌથી ઓછી કિંમત

September 8, 2018 at 5:44 pm


વીવોએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન v11 pro લોન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનની કીંમત 25,990 રૂપિયા રાખી છે. v11 pro હાલ ભારતમાં સૌથી ઓછી કીંમતે મળી રહ્યો છે. આ ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. ગ્રાહકોને આ સ્માર્ટફોન ગોલ્ડ અને નાઈટ બ્લેક કલરમાં મળશે. આ ફોન ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પરથી પણ ખરીદી શકાશે.

print

Comments

comments

VOTING POLL