સપ્તાહની શાયરી
કામ કરો એસા, કિ પહેચાન બનજાયે,
કદમ અૈસે ચલો, કિ નિશાન બનજાયે,
યહાં જદગી તો સબ કાટલેતે હૈ,
જદગી જીઓ તો અૈસી, કિ મિસાલ બનજાયે...
પ્રશ્ન ઃ રાત્રે દહ અને દિવસે ઊંઘ બન્ને સારાં નહી, એ માન્યતા સાચી છે?
- જતીન પટેલ, પોરબંદર
ઊત્તર ઃ દહ પિત્ત કરે છે એમ આયુર્વેદ કહે છે, તેથી છાસ સારી, અથવા દહમાં સાકર, મીઠું, મધ, ગોળ, આંબળાં કે મગની દાળ, પ્રકાૃતિને રૂચે તે મેળવીને દહ ખાવું. છાસ શ્રેષ્ઠ છે. એકલું દૂધ ન પચે તે દૂધ અને દહ ભેગાં કરીને પી જુએ. મંદ એટલે મોળું દહ પણ સારૂ તે પણ ન પચે તો ખોટું દહ ફોલીક એસીડને કારણે પાચક હોય, પણ પિત્ત અને કફ કરે છે. અતિ ખાટું દહ ન જ ખાવું. સાકર કે મધ સાથે મેળવેલું દહ પિત્ત નહિ કરે અને સ્વાદિષ્ટ લાગશે. છાશમાં મીઠું કે સધાલૂણ મેળવવું સારૂ. આપણા શાસ્ત્રમાં પંચામાૃત (દૂધ, દહ, ઘી, સાકર અને મધ)ને ઊત્તમ માનેલ છે. કારણ કે તે ગુણકારી છે. રાતે દહ ન લેવું. લેવું હોય તો પંચામાૃત બનાવવું અથવા છાશ બનાવવી.
દૂધ અને છાશ બન્ને વધુ માત્રામાં લેવા હિતાવહ નથી એ વિરોધી આહાર ગણાય જોકે વિરોધી આહાર ગણાય. જોકે વિરોધી આહારથી આપણે પહવાહ કરતા નથી. ફ્રડ સલાડ લેવાની તો આયુર્વેદ ઘસીને ના પાડે છે. પણ આપણે તો ફૂટ સલાડ ભરપૂર પીએ છીએ. પણ ‘ભોજનાંતે તક્રમમ’ એટલે કે આયુર્વેદીક કથનનું અક્ષરસઃ પાલન કરીએ છીએ. છાશમાં રહેલો ફોલીક એસીડ પાચનમાં મદદ કરે છે.
પ્રશ્ન ઃ સો કૌરવોના નામ જાણવા છે
એક જિજ્ઞાસુ વાચક - ભુજ
ધાૃતરાષ્ટ્રના પુત્રોના નામ ક્રમશ ઃ હતાં- દુર્યોધન સૌથી મોટો હતો અને સૌથી નાનો હતો યુયુત્સુ ત્યારાદ દુઃશાસન, દુસ્સહ, દુશ્શલ, જલસંઘ, સમાસહ, વદ, અનુવદ, દુદ્હર્ષ, સુબાહ, દુષ્પ્રઘર્ષણ, દુર્મર્ષણ, દુર્મુખ, દુષ્કર્ણ, કર્ણ, વિવિશતિ, વિકર્ણ, શલ, સત્વ, સુલોચન, ચિત્ર, ઊપચિત્ર, ચિત્રાક્ષ, ચારુચિત્ર, શરાસન, દુર્મદ, દુર્વિગાહ, વિવિત્સુ, વિકટાનન, ઊર્ણનાભ, સુનાભ, નંદ, ઊપંદ, ચિત્રબાણ, ચિત્રવમિર્, સુવમિર્, દુર્વિમોચન, આપોબાહ, મહાબાહ, ચિત્રાંગ, ચિત્રકુંડલ, ભીમવેગ, ભીમબળ, બલાકી, બલવર્ધન, ઊગ્રાયુધ, સુષેણ, કુંડધાર, મહોદર, ચિત્રાયુધ, નિષંગી, પાશી, વાૃંદારક, દઢસંઘ, જરાસંધ, સત્યસંધ, સદઃસુવાક, ઊગ્રશ્રવા, ઊગ્રસેન, સેનાની, દુષ્પરાજય, અપરાજિત, કુંડશાયી, વિશાલાક્ષ, દુરાધર, દઢહસ્ત, સુહસ્ત, બાતવેગ, સુવયિર્, આદિત્યકેતુ, બહવાશી, નાગદત્ત, અગ્રયાયી, કવચી, કથન, કુંડી, ઊગ્ર, ભીમરથ, વીરબાહ, અલોલુપ, અભય, રૌદ્રકમિર્, દઢરથાશ્રય, આનાધાૃષ્ય, કુંડભેદી, વિરાવી, પ્રમથ, પ્રમાથી, દીર્ધરોમા, દીર્ધબાહ, મહાબાહ, વ્યૂઢોરસ્ક, કનકઘ્વજ, કુંડાશી અને વિરજા ન્કયાનું નામ દુઃશલા હતું એ બધા ખૂબ જ શૂરવીર, યુદ્ધકુશળ તથા શાસ્ત્રોના વિદ્વાન હતા. ધાૃતરાષ્ટ્ર એ સમય પર યોગ્ય ન્કયાઓ સાથે બધાના વિવાહ કયિર્. દુઃશલાનો વિવાહ સમય આવ્યે રાજા જયદ્રથ સાથે થયો. જોકે જિજ્ઞાસુ વાચકને એવો પ્રશ્ન પણ થાય કે શું એક સ્ત્રીને સો બાળકો હોઈ શકે? પણ તમને યાદ હોય તો કુતૂહલમાં આપણે દક્ષિણ અમેરિકાની એક સ્ત્રીએ ૭૨ બાળકોને જન્મ આપ્યાની વાત લખી છે. એ સ્ત્રી હજી હયાત છે પણ એક પ્રસાૃતિમાં એક બાળકનો જન્મ થાય તો એ શકય નથી. પણ બેલડાં અને ત્રેલડા જન્મે તો એક શકય છે પણ આ ફાંટાબાજ કુદરત બધું જ શકય બનાવી શકે. બહ જ નાની ઊંમરે અને બહજ મોટી ઊમરે માતા બનનારના કિસ્સાઓ પણ આપણા ઘ્યાનમાં આવે છે.
પુત્રરત્નો
માતા-પિતા પુત્ર
(૧) કયાધુ-હિરણકશિપુ પ્રહલાદ
(૨) સુનીતી-ઊત્તાનપાદ ધ્રુવ
(૩) આર્યમ્બા-શિવગુરૂ આદ્ય શંકરાચાર્ય
(૪) ચંદ્રાદેવી-ક્ષુદિરામ ચેટર્જી રામકાૃષ્ણ પરમહંસ
(૫) સુભદ્રા-અર્જુન અભિમન્યૂ
(૬) સીતા-રામ લવકુશ
(૭) ભુવનેશ્વરી-વિશ્વનાથદત્ત સ્વામી વિવેકાનંદ
(૮) સુવર્ણલત્તા-ડો.કાૃષ્ણધનઘોષ અરવદ ઘોષ
(૯) ભાગીરથીબાઈ-મોરોપંત લક્ષ્મીબાઈ
(૧૦) પ્રભાવતીદેવી-જાનકીનાથ સુભાષચંદ્ર બોઝ
(૧૧) પુતળીબા-કરમચંદ ગાંધીજી મોહનદાસ
(૧૨) સ્વરૂપરાણી મોતીલાલ જવાહરલાલ નહેરૂ
(૧૩) લાડુબાઈ ઝવેરભાઈ વલ્લભભાઈ સરદાર પટેલ
આ માહિતીના પ્રેષક-વિનોદ અઘ્વર્યુ - બાલાસિનોર
આફ્રિકા ખંડનું સહરાનું રણ કેટલું મોટું છે?
- ચેતના જગતાપ-અમદાવાદ
દુનિયામ)ં સૌથી વિશાળ રણ એ સહારાનું રણ છે. આ રણ ૯,૪૦૦,૦૦૦ સ્કવેર કિ.મી. વિસ્તાર આવરે છે. સહારાના રણમાં આવેલા કેટલાક રેતીના ઢગ ૧૮૦ મીટરની ઉંચાઈ ધરાવે છે. સહારાના રણમાં ૫૦૦ જેટલાં પક્ષીઓની વિવિધ જાતો અને પ્રાણીઓ જોવા મળે છે. સહરાનો અર્થ જ મહાન રણ એવો થાય છે. છતાંય આપણે સહરાનું રણ બોલીએ છીએ. ગુજરાતનો ડાંગ પ્રદેશ જે છે એમાં જંગલો છે. જેને આપણે ડાંગનું જંગલ કહીએ છીએ. પણ ડાંગનો અર્થ જ જંગલ એવો થાય છે. રાત્રે મોટે ભાગે શાન્ત હોય છે. પણ રણની દુનિયા ઊલટી છે. રણમાં તો રાત્રે જ ચેતના દેખાય છે. સહરાના રણ પ્રદેશમાંય ઝાખરા જેવા વાૃક્ષોનાં નાના-મોટા ઝૂંડ દેખાય છે. પણ એવા વિસ્તારોય છે. જયાં દસકોઓ ચક્ર |