video : શિલ્પા-સુનીલ થયા રોમેન્ટિક, સ્ટેજ પર જ કરવા લાગ્યા hot ડાન્સ

May 16, 2018 at 11:02 am


કોમેડિયન સુનીલ ગ્રોવર અને શિલ્પા શિંદે એક સાથે ક્રિકેટ કોમેડી શો જિયો ધન ધના ધન કરી રહ્યા છે. આ શો અને સુનીલ શિલ્પાની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ પડી રહી છે. જો કે આ કેમેસ્ટ્રીની ઝલક તાજેતરમાં રિલીઝ થયેલા એક એપિસોડમાં પણ જોવા મળી હતી. આ એપિસોડમાં શિલ્પા અને સુનીલ ગ્રોવર એક બીજા સાથે ફિલ્મ હમ તુમના ટાઈટલ ટ્રેક પર ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. આ વિડીયો શિલ્પા શિંદેના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL