વ્યસ્ત વિરાટ માટે અનુષ્કાએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો પ્રેમ

May 16, 2018 at 11:28 am


આઈપીએલ ચાલી રહી છે તેવામાં ભારતીય ખેલાડીઓ મેચના કારણે ખૂબ વ્યસ્ત રહે છે. મેચના કારણે વિરાટ કોહલી પણ વ્યસ્ત રહે છે અને લાગે છે કે અનુષ્કા તેને મિસ કરી રહી છે. કારણ કે આજકાલ અનુષ્કા પોતાનો પ્રેમ સોશિલય મીડિયા પર શેર કરી રહી છે. ટ્વિટર પર અનુષ્કાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે વિરાટ કોહલીના નામની ટીશર્ટ પહેરી છે. આ પોસ્ટનો જવાબ વિરાટ કોહલીએ પણ રોમેન્ટિક અંદાજમાં આપ્યો છે. વાંચો બંનેએ શેર કરેલી રોમેન્ટિક ટ્વિટ તમે પણ.

print

Comments

comments

VOTING POLL