વિરાટ કોહલીને ખતરનાક માને છે આ વ્યક્તિ….

July 30, 2018 at 1:12 pm


ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ગ્રેહામ ગૂચનું માનવું છે કે, આગામી ટેસ્ટ સિરીઝમાં સારા દેખાવની પ્રેરણા યજમાન ટીમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ગૂચે કહ્યું કે, વિરાટ કોહલી અત્યારે ટોચનો ખેલાડી છે અને તેનું માનવું છે કે, ઇંગ્લેન્ડ માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે, તે ઇંગ્લેન્ડમાં પોતાનો રેકોર્ડ સુધારવા માટે વધુ પ્રયાસ કરશે.

print

Comments

comments

VOTING POLL