પિતાને પોલીસએ ઢોર માર માર્યો, દીકરીએ ઝેરી દવા પી કરી આત્મહત્યા

May 16, 2018 at 1:36 pm


વિસાવદરમાં પિતા પર થયેલા પોલીસ દમનના કારણે પુત્રીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. આ ઘટનાની મળતી માહિતીનુસાર શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પોલીસએ રઝાક આદમ નામના શખ્સનું એક વાહન ડીટેઈન કર્યું હતું. આ વાહન છોડાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચેલા રઝાકને પોલીસે માર મારતાં તેની પુત્રી આશિયાનાએ ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું હતું.

print

Comments

comments

VOTING POLL