vivo v11 pro : 5 દિવસમાં વેંચાયા 1 લાખ ફોન

September 14, 2018 at 6:28 pm


ચીની સ્માર્ટફોન કંપની વીવોએ લોન્ચ કરેલા વી 11 પ્રો ફોનએ ધૂમ મચાવી છે. આ ફોનને ખરીદવા માટે લોકોમાં હોળ લાગી છે. વીવોનો આ ફોન લોન્ચ થયાના 5 દિવસમાં જ તેના 1 લાખથી વધારે પીસ વેંચાઈ ચુક્યા છે. કંપનીએ પહેલા બુક કરનાર લોકોને ખાસ ડિસ્કાઉન્ટનો લાભ પણ આપ્યો છે,

print

Comments

comments

VOTING POLL