Vodafone ગ્રાહકોને આપે છે રોજ 1.5 GB ડેટા, જાણો કયો છે પ્લાન

August 28, 2018 at 11:11 am


વોડાફેન કંપનીએ ગ્રાહકોને આકર્ષવા માટે ત્રણ નવા પ્રીપેઇડ પ્લાન રજૂ કર્યા છે. જેમાં યુઝર્સને રોજ 1.5 જીબી ડેટા આપવામાં આવશે. આ સુવિધા 90 દિવસ માટે હશે. વોડાફોનના નવા પ્લાનમાં 209 રૂપિયાના રીચાર્જ પેકની વેલીડિટી 28 દિવસની છે અને તેમાં રોજ ઉપયોગ કરવા માટે 1.5 જીબી ડેટા મળશે. આ સિવાય 479 રૂપિયાના વોડાફોન રિચાર્જ પેક 84 દિવસ સુધીનું હશે. જ્યારે 529 રૂપિયા વાળા પ્લાનની વેલીડિટી 90 દિવસની છે. આ બધા જ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા મળશે.

print

Comments

comments

VOTING POLL