whats app પણ કરશે કમાણી શરૂ, જાણો નવા ફીચર વિશે

August 2, 2018 at 6:36 pm


વોટ્સએપએ બિઝનેસ એપની સીમાઓ વધારી દીધી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, વોટ્સએપ ફોર બિઝનેસ એપને વધુ કંપનીઓ માટે શરૂ કરાઈ રહી છે. એટલે કે કંપની હવે પોતાના બિઝનેસ APIનું એક્સેસ વધુ બિઝનેસને આપશે, જેથી તેઓ તેનો યુઝ કરીને કસ્ટમર્સની સાથે કમ્યુનિકેશન કરી શકશે.

વોટ્સએપ બિઝનેસ API અંતર્ગત કંપનીઓ કસ્ટમર્સ સુધી વોટ્સએપ દ્વારા પહોંચી શકે છે. તેના દ્વારા કસ્ટમર્સને કસ્ટમાઈઝ્ડ નોટિફિકેશન મોકલવામાં આવશે. જોકે, તેમાં કોઈ પ્રમોશન કન્ટેન્ટ નહિ હોય. પરંતુ તેમાં શિપિંગ કન્ફર્મેશન શિપિંગ કન્ફર્મેશન, ઈવેન્ટ ટિકીટ અને એપોઈન્ટમેન્ટ રિમાઈન્ડર જેવા મેસેજ હશે.

print

Comments

comments

VOTING POLL