World Lattest News

 • hang
  દુબઇમાં માફી મળતાં 10 ભારતીયોની ફાંસી અટકી જશે

  યુએઇમાં 2015માં એક પાકિસ્તાની નાગરિકની હત્યા મામલાના 10 આરોપી ભારતીયો ફાંસીના માંચડાથી બચી શકે છે કેમકે, મૃતકનો પરિવાર 2,00,000 દિરહામની બ્લડમની સ્વીકારીને દોષિતોને માફ કરી દેવાની તૈયારી દશર્વિી છે. અદાલતે 12 એપ્રિલે કેસની વધુ સુનાવણી રાખી છે.ભારતીય દૂતાવાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મોહમ્મદ ફરહાનના પિતા મોહમ્મદ રિયાઝે 22 માર્ચે એલ એન અપીલ અદાલતમાં હાજર … Read More

 • default
  પીઓકેમાં પાક.નો કબજો ગેરકાયદે: બ્રિટનની સંસદમાં ખરડો રજૂ

  લંડનની સંસદમાં પસાર થયેલ નવા ખરડાએ પાકિસ્તાન સહિત ચીનને પણ મોટો ઝટકો આપ્યો છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનને પોતાના પાંચમા રાજ્ય તરીકે પાકિસ્તાને તાજેતરમાં જાહેર કર્યું હતું. જે પગલાનો લંડનની સંસદે એક સુરમાં વિરોધ કરીને સમગ્ર પ્રદેશને જમ્મુ-કશ્મીરનું અભિન્ન અંગ જણાવ્યું છે. તેટલું જ નહીં પાકિસ્તાન પર આરોપ મુકતા કહ્યું છે કે આ વિસ્તારમાં 1947થી પાકિસ્તાને ગેરકાયદેસર રીતે … Read More

 • trump
  ડોનાલ્ડ ટ્રમ્પ્ને રાષ્ટ્રપતિપદ પરથી તગેડી શકાય છે: નવાજૂનીના અેંધાણ

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. યાત્રા પ્રતિબંધ આદેશ અને ઓબામાકેર પર લાગેલા ઝટકા બાદ ડોનાલ્ડની મુશ્કેલી વધી રહી છે અને જો તેની સામે ઈમ્પીચમેન્ટ આવે તો રાષ્ટ્રપતિપદ પરથી તેનું પત્તું પણ કપાઈ શકે છે તેવી સંભાવના દશર્વિવામાં આવી રહી છે. અમેરિકાના નેશનલ સિક્યુરિટી એજન્સી એનએસએના પૂર્વ વિશ્લેષકે આ પ્રકારની આશંકા … Read More

 • POK
  ગિલગિત-બાલ્ટીસ્તાન ભારતનો હિસ્સો, પાકનો કબ્જો ગેરકાયદેસર: બ્રિટિશ સંસદ

  બ્રિટેનની સંસદે ગિલગિત-બાલ્ટીસ્તાનને પોતાનો પાંચમો પ્રાંત ઘોષિત કરવાના પાકિસ્તાનના નાપાક પગલાંની કડક નિંદા કરી છે. બ્રિટિશ સાંસદોએ આ સંબંધે એક પ્રસ્તાવ પણ પસાર કર્યો છે, જેમાં ગિલગિત-બાલ્ટીસ્તાનને જમ્મુ-કાશ્મીરનો વૈદ્ય અને સંવૈધાનિક અંગ જણાવ્યો છે, જેના પાર પાકિસ્તાને 1947 થી ગેરકાયદે કબ્જો કરી રાખ્યો છે. જણાવી દઈએ કે બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા, પંજાબ અને સિંધ આ ચારેય … Read More

 • default
  અમરેકિામાં ભારતીય મહિલા એન્જિનિયરની પુત્ર સાથે હત્યા

  અમેરિકામાં ભારતીયોની હત્યાના કિસ્સામાં દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યાાે છે. આવી ઘટનાઆેનાે દોર જારી રહેતા અમેરિકા પ્રત્યેનાે ક્રેઝ હવે ધીમે ધીમે ઘટી રહ્યાાે છે. ભારતીય મહિલા એન્જિનિયર અને તેમના પુત્રની લાશ મળી આવી છે. સમગ્ર મામલામાં પાેલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. એવી શંકા છે કે માતા અને પુત્રનું ગળુ દબાવીને હત્યા કરવામાં … Read More

 • British
  લંડન હુમલા પ્રકરણ: ISIS એ આ હુમલાની જવાબદારી સ્વીકારી

  Read More

 • firing_britan
  બ્રિટનમાં સંસદની બહાર અંધાધૂંધ ગોળીબાર થયો

  બ્રિટનમાં સંસદની બહાર ગાેળીબાર કરાતા સનસનાટી મચી ગઈ છે. અંધાધૂંધ ગાેળીબારમાં આેછામાં આેછા 15થી વધુ લોકો ઘાયલ થયા છે. બ્રિટનની સંસદની ઈમારતને પણ સીલ કરી દેવામાં આવી છે. મળેલી માહિતી મુજબ સંસદની અંદર એક વ્યક્તિને ચાકુ મારી દેવામાં આવ્યું હોવાની વિગતાે મળી છે. પાેલીસે હુમલાખોરને ઠાર મારી દીધો છે. બ્રિટનના એક મંત્રીએ માહિતી આપતા કહ્યું … Read More

 • Mars-2 copy
  મંગળ પર માણસને મોકલવાની તૈયારી: NASA ને મળ્યાં 20 બિલિયન ડૉલર

  ડોનાલ્ડ ટ્રમ્પ મંગળ પર માણસને મોકલવા ઈચ્છે છે. આ માટે તેઓએ એક બિલ પર હસ્તાક્ષર પણ કર્યા છે જેમાં નાસાના પ્રોગ્રામ્સ માટે 19.5 બિલિયન ડોલર (127 હજાર કરોડ રૂપિયા)ની મંજૂરી પણ આપી છે જેમાં માર્સ પણ માણસ મોકલવાના પ્લાનનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે નાસા ટ્રાંઝિશન ઓથોરિટી એક્ટ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં 2030 સુધી … Read More

 • flight
  અમેરિકા આવતા 8 મુસ્લિમ દેશના પેસેન્જર્સ વિમાનમાં સાથે નહીં રાખી શકે લેપટોપ

  અમેરિકા પોતાના ત્યાં કેટલાક દેશના મુસાફરને ફ્લાઈટ્સમાં લેપટોપ, ટેબલેટ અને અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સાથે રાખવા પર પ્રતિબંધ લગાવી શકે છે. મંગળવારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન નવો નિયમ બનાવી શકે છે. રોયલ જોર્ડેનિયન એરલાયન્સે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આઠ જેટલા દેશ પર પ્રતિબંધ લગાવવાની વાત પર આશંકા વ્યક્ત કરી હતી. વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ પ્રમાણે રોયલ જોર્ડેનિયન એરલાયન્સે ટ્વીટ કરી અ Read More

 • warrenbuffett
  બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનિક: વોરેન બફેટ બીજા ક્રમે

  માઈક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સ ફરીથી વિશ્ર્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. 86 અબજ ડોલરની સંપત્તિ સાથે તેઓ પ્રતિષ્ઠિત મેગેઝિન ફોર્બ્સની યાદીમાં પ્રથમ ક્રમે છે. જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્નું સ્થાન 220 ક્રમ ગગડ્યું છે. બીજા ક્રમે બર્કશાયર હેથવેના વડા વોરેન બફેટ છે. તેમની સંપત્તિ 75.6 અબજ ડોલર છે. ટોપ 10માં સૌથી વધુ અમેરિકન ઉદ્યોગપતિઓ જ … Read More

Most Viewed News
VOTING POLL