World Lattest News

 • plan
  અલ્જીરિયાનું મિલિટરી પ્લેન ક્રેશ, ૧૦૦થી વધુ લોકોના મોતની શંકા

  અલ્જેરિયન મિલિટરી પ્લેન આજે બોઉફકિર એરપોર્ટ પાસે ક્રેશ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, પ્લેનમાં ૧૦૦થી વધુ મિલટરી પર્સશોનલ સવાર હતા જે પૈકી અનેકના મોત થયા હોવાની આશંકા છે. કેટલાક મીડિયા રિપોટર્સ મુજબ પ્લેનમાં ૨૦૦થી વધુ લોકો સવાર હતા. હાલ ૧૪ જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ઉપસ્થિત છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. … Read More

 • Mark-Zuckerberg
  ભારતની ચૂંટણીમાં પ્રમાણીકતા રાખશું: ઝકરબર્ગે આપ્યો ભરોસો

  ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક કેસમાં યુસ કોંગ્રેસ સામે રજૂ થયા હતા. અહીં તેમણે ભરોસો અપાવ્યો કે ભારતમાં થનારી આગામી ચૂંટણીને ફેસબુકના માધ્યમથી પ્રભાવિત નહીં થવા દે. આ માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. ઝકરબર્ગે એક સવાલના જવાબમાં કહ્યું, 2018 ચૂંટણીને ધ્યાનમાં રાખી ખૂબ મહત્વપૂર્ણ વર્ષ છે. ચાલુ વર્ષે અમેરિકામાં પણ ચૂંટણી … Read More

 • default
  જયોર્જિયામાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશવાની મનાઈ

  અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓ અને ટેકનોલોજીના નિષ્ણાતો માટે કડક નિયમો બનાવ્યા બાદ જયોર્જિયા નામના નાનકડા દેશે પણ ભારત-વિરોધી વલણ અપ્નાવ્યું છે. સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને વેલીડ વિસા હોવા છતાં જયોર્જિયામાં પ્રવેશ આપવાનો ઈનકાર કરી દેવાયો છે અને ભારતીય વિદ્યાર્થીઓ રઝળી પડયા છે. કેન્દ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આ બાબતને ગંભીર ગણીને જયોર્જિયા દેશના વડાઓ સાથે વાતચીત શ કરી Read More

 • Nirav-Modi
  નીરવ મોદીની ધરપકડ માટે સહમત થઈ શકે છે હોંગકોંગ: ચીન

  ચીન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હોંગ કોંગ ભારતની એ અરજીનો સ્વીકાર કરી શકે છે જેમાં ભારત તરફથી ફરાર થયેલા હીરા વેપારી નીરવ મોદીની ધરપકડ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ભારતના વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહએ ગત સપ્તાહમાં સંસદમાં જણાવ્યું હતું કે મંત્રાલય હોંગકોંગના વિશેષ પ્રશાસનિક ક્ષેત્ર, ચીનની સરકાર સાથે નીરવ મોદીની ધરપકડની માંગ … Continue reading Read More

 • nasa
  સૂર્યની સૌથી નજીક પહોંચશે નાસા, જુલાઈમાં લોન્ચ કરશે પાર્કર સોલર પ્રોબ

  સૂર્યની નજીક પહોંચવાનો પ્રયોગ નાસા કરવા જઈ રહ્યું છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા પોતાનું પહેલું પાર્કર સોલર પ્રોબ જુલાઈ માસમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પાર્કર સોલર પ્રોબને ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કોમ્લેક્સ-37થી મોકલવામાં આવશે. નાસા તરફથી જણાવવામાં આવ્યું છે કે બે કલાકની લોન્ચ વિંડો 31 જુલાઈના રોજ સવારે ચાર કલાકે … Read More

 • default
  જમાત ઉદ દાવા ઉપર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં પાકિસ્તાન

  આતંકી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સૈયદની રાજનીતિ પારી શરૂ કરવાના સપેન્સ પર બ્રેક લાગી શકે છે.પાકિસ્તાન મીડિયા અનુસાર, સરકાર હાફિઝની સંસ્થા ‘જમાત-ઉદ્-દાવા’ અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે.જેને લઇ પાકિસ્તાન સરકાર એક ડ્રાફ્ટ પર કામ કરી રહી છે.જે રાષ્ટ્રપતિ મમનન હુસૈનના અધ્યક્ષની જગ્યા લેશે. ખરેખર, પાકિસ્તાનના પ્રેસિડેન્ટ મમનન હુસૈન &hel Read More

 • default
  લંડનમાં વડાપ્રધાન પાકિસ્તાની પીએમ સાથે હસ્તધૂનન કરશે?

  વડાપ્રધાન બ્રિટનના પ્રવાસે જવાના છે અને ૧૮–૧૯મીએ લંડનમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ સમિટમાં તેઓ હાજરી આપવાના છે. આ ઈવેન્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ અબ્બાસી પણ હાજર રહેવાના છે અને વડાપ્રધાન મોદી અબ્બાસી સાથે હસ્તધૂનન કરે તેવી શકયતા છે. આ સમિટ પહેલા કે પછી વડાપ્રધાનની બેઠક અબ્બાસી સાથે થવાની નથી પરંતુ બન્ને નેતાઓ આ પ્લેટફોર્મ પર હાથ મિલાવે … Read More

 • you-tube
  યુટ્યુબ હેડક્વાર્ટરમાં મહિલાએ કર્યો ગોળીબાર: 4 ઘાયલ

  યુટ્યુબ હેડક્વાર્ટરમાં મંગળવારે ફાયરીંગ થવાના કારણે અફરાતફરી મચી ગઇ છે. રિપોર્ટસ પ્રમાણે એક બંદૂકધારી મહિલાએ અંધાધૂધ ફાયરીંગ શરૂ કરી દીધી હતી. જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. જે બાદ મહિલાએ જાતે જ પોતાને ગોળી મારીને પોતાની હત્યા કરી લીધી છે. પોલીસ હાલ એ મહિલાની ઓળખ કરી નથી શકી. હજી તપાસમાં એ પણ ખબર નથી પડી … Read More

 • Hafeez
  હાફિઝની રાજકીય પાર્ટીને આતંકી સંગઠન જાહેર કરતુ અમેરિકા

  મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાના હાફિઝ સઇદને અમેરિકાએ જોરદાર ઝાટકો આપ્યો છે. સંયુકત રાષ્ટ્ર અમેરિકાએ મંગળવારના રોજ હાફિઝ સઇદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને વિદેશી આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. એટલે કે હાફિઝ સઇદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને અમેરિકાએ આતંવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરી દીધું છે. આપ્ને જણાવી દઇએ કે સઇદ 26-11 મુંબઇ … Read More

 • default
  પાક. યુવતીઓના માધ્યમથી ભારતીય સૈનિકોને ફસાવતું આઈએસઆઈ

  અતિ ગુ દસ્તાવેજ હાંસલ કરવાના હેતુથી ભારતીય સૈન્ય અધિકારીઓને પોતાની જાળમાં ફસાવવા માટે પાકિસ્તાન યુવતીઓનો ઉપયોગ કરી રહ્યું છે તેવી અટકળો વહેતી થઈ હતી પરંતુ હવે તેને બળ મળી ગયું છે. પાકિસ્તાનની ગુચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસીના આરોપમાં પકડાયેલા પંજાબના મોગા નિવાસી રવિકુમારે તપાસ એજન્સીઓ સામે સ્વીકાર કર્યેા કે આઈએસઆઈના કહેવા પર પાકિસ્તાનની બે ડઝનથી … Read More

Most Viewed News
VOTING POLL