World Lattest News

 • default
  જમાત ઉદ દાવા ઉપર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં પાકિસ્તાન

  આતંકી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સૈયદની રાજનીતિ પારી શરૂ કરવાના સપેન્સ પર બ્રેક લાગી શકે છે.પાકિસ્તાન મીડિયા અનુસાર, સરકાર હાફિઝની સંસ્થા ‘જમાત-ઉદ્-દાવા’ અને તેની સાથે જોડાયેલા સંગઠનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો વિચાર કરી રહી છે.જેને લઇ પાકિસ્તાન સરકાર એક ડ્રાફ્ટ પર કામ કરી રહી છે.જે રાષ્ટ્રપતિ મમનન હુસૈનના અધ્યક્ષની જગ્યા લેશે. ખરેખર, પાકિસ્તાનના પ્રેસિડેન્ટ મમનન હુસૈન &hel Read More

 • default
  લંડનમાં વડાપ્રધાન પાકિસ્તાની પીએમ સાથે હસ્તધૂનન કરશે?

  વડાપ્રધાન બ્રિટનના પ્રવાસે જવાના છે અને ૧૮–૧૯મીએ લંડનમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ સમિટમાં તેઓ હાજરી આપવાના છે. આ ઈવેન્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહીદ અબ્બાસી પણ હાજર રહેવાના છે અને વડાપ્રધાન મોદી અબ્બાસી સાથે હસ્તધૂનન કરે તેવી શકયતા છે. આ સમિટ પહેલા કે પછી વડાપ્રધાનની બેઠક અબ્બાસી સાથે થવાની નથી પરંતુ બન્ને નેતાઓ આ પ્લેટફોર્મ પર હાથ મિલાવે … Read More

 • you-tube
  યુટ્યુબ હેડક્વાર્ટરમાં મહિલાએ કર્યો ગોળીબાર: 4 ઘાયલ

  યુટ્યુબ હેડક્વાર્ટરમાં મંગળવારે ફાયરીંગ થવાના કારણે અફરાતફરી મચી ગઇ છે. રિપોર્ટસ પ્રમાણે એક બંદૂકધારી મહિલાએ અંધાધૂધ ફાયરીંગ શરૂ કરી દીધી હતી. જેમાં ચાર લોકો ઘાયલ થયા છે. જે બાદ મહિલાએ જાતે જ પોતાને ગોળી મારીને પોતાની હત્યા કરી લીધી છે. પોલીસ હાલ એ મહિલાની ઓળખ કરી નથી શકી. હજી તપાસમાં એ પણ ખબર નથી પડી … Read More

 • Hafeez
  હાફિઝની રાજકીય પાર્ટીને આતંકી સંગઠન જાહેર કરતુ અમેરિકા

  મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જમાત-ઉદ-દાવાના હાફિઝ સઇદને અમેરિકાએ જોરદાર ઝાટકો આપ્યો છે. સંયુકત રાષ્ટ્ર અમેરિકાએ મંગળવારના રોજ હાફિઝ સઇદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને વિદેશી આતંકી સંગઠન જાહેર કરી દીધું છે. એટલે કે હાફિઝ સઇદની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગને અમેરિકાએ આતંવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરી દીધું છે. આપ્ને જણાવી દઇએ કે સઇદ 26-11 મુંબઇ … Read More

 • default
  પાક. યુવતીઓના માધ્યમથી ભારતીય સૈનિકોને ફસાવતું આઈએસઆઈ

  અતિ ગુ દસ્તાવેજ હાંસલ કરવાના હેતુથી ભારતીય સૈન્ય અધિકારીઓને પોતાની જાળમાં ફસાવવા માટે પાકિસ્તાન યુવતીઓનો ઉપયોગ કરી રહ્યું છે તેવી અટકળો વહેતી થઈ હતી પરંતુ હવે તેને બળ મળી ગયું છે. પાકિસ્તાનની ગુચર એજન્સી આઈએસઆઈ માટે જાસૂસીના આરોપમાં પકડાયેલા પંજાબના મોગા નિવાસી રવિકુમારે તપાસ એજન્સીઓ સામે સ્વીકાર કર્યેા કે આઈએસઆઈના કહેવા પર પાકિસ્તાનની બે ડઝનથી … Read More

 • putin-tump
  વિશ્વ કોલ્ડ વોર તરફ ધપી રહ્યું છે: યુનોના વડા

  વૈશ્ર્વિક સંસ્થા સંયુકત રાષ્ટ્ર્રસઘં (યુનો)ના વડાએ વિશ્ર્વ શીત યુદ્ધ (કોલ્ડ વોર) ભણી આગળ વધી રહ્યું હોવાની ચિંતા વ્યકત કરી હતી. દરમિયાન, રશિયાએ યુરોપના અને યુરોપની બહારના અનેક દેશના રાજદ્રારીઓને બોલાવીને વળતાં પગલાં લેવાની ચીમકી આપી હતી. આ ઉપરાંત, ડચ રાજદ્રારીઓના દેશનિકાલનો આદેશ આપ્યો હતો. સંયુકત રાષ્ટ્ર્રસંઘના વડાએ અમેરિકા અને રશિયાને અસરકારક સંદેશવ્યવહાર અને મંત્રણા કરીન Read More

 • office-
  કેમ્બ્રિજ એનાલિટિકાની ઓફિસમાં કોંગ્રેસના હાથનું નિશાન: વીડિયો જાહેર

  કેમ્બ્રિજ એનાલિટિકા (સીએ) ડેટા લીકના કારણે ભારતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસ અને ભાજપ્ની વચ્ચે વાક પ્રકારો વધી રહ્યા છે. આ બધાની વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેના કારણે કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ વીડિયોમાં કેમ્બ્રિજ એનાલિટિકાના સસ્પેન્ડેડ સીઈઓ એલેક્ઝાન્ડર નિક્સની લંડન ઓફિસની દિવાલ પર કોંગ્રેસ પાર્ટીનું નિશાન હાથ દેખાય … Read More

 • PAK
  અમેરિકામાં એરપોર્ટ પર પાક. વડાપ્રધાનના કપડાં ઉતરાવ્યા

  પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીન અમેરિકામાં એરપોર્ટ પર રૂટીન સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડ્યું. પાકિસ્તાની મીડિયાએ તેને અપમાન ગણાવ્યું છે. આપ્ને જણાવી દઇએ કે અમેરિકાએ વીઝા બેન કરીને, રક્ષા મદદ રોકીને અને કેટલીય કંપ્નીઓને પ્રતિબંધિત કરીને પાકિસ્તાનને જોરદાર ઝાટકો આપ્યો છે. સોમવારના રોજ અમેરિકાએ પાકિસ્તાનની 7 કંપનીઓને પરમાણુ વેપાર મામલામાં પ્રતિબંધિત કરી દીધી. Read More

 • Kim-Jong-Un-Xi-Jinping
  શી જિનપિંગને મળ્યા પછી કિમ જાેંગ નરમ પડયા: પરમાણુ પ્રસાર રોકવા સહમત

  ઉત્તર કોરિયાના સરમુખ્યત્યાર કિમ જાેંગ ઉન હાલમાં ચિનની યાત્રાએ છે. યાં કિમ જાેંગ ઉને ચીનના રાષ્ટ્ર્રપતિ સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત દરમિયાન જાેંગે પરમાણું પ્રસાર રોકવાનો સંકલ્પ વ્યકત કર્યેા છે. બદલામાં ચીને ઉત્તર કોરિયા સાથે સંબંધો વધુ મજબુત કરવાનો વાયદો કર્યેા છે. ૨૦૧૧માં સત્તામાં આવ્યા બાદ કિમ જાેંગ ઉનનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. … Read More

 • 26999
  મક્કાની મસ્જિદમાં ‘ગેઈમ’ રમતી મહિલાઓનો ફોટો વાયરલ થતાં ખળભળાટ

  મક્કા મદીના સાઉદી અરબમાં આવેલું એક પવિત્ર શહેર છે. જે આજકાલ ખૂબ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ એક વાઇરલ થયેલો ફોટો છે. આ ફોટોમાં ચાર મહિલાઓ બોર્ડ ગેમ રમતી જોવા મળે છે. આ ચાર મહિલાઓએ બુરખા પેહર્યા છે અને તેઓ મક્કાના પવિત્ર મસ્જિદ પરીસરમાં બેઠી છે. આ તસ્વીર વાઇરલ બાદ વિવાદ શરૂ થયો છે. આ … Continue re Read More

Most Viewed News
VOTING POLL