World Lattest News

 • tokiyo
  ટોક્યોમાં 19 વિકલાંગોની ચાકુ હુલાવી હત્યા

  જાપાનની રાજધાની ટોક્યોના વિકલાંગ કેન્દ્રમાં થયેલા હુમલામાં 19 જણાંના મોત થયા છે અને 45 લોકો જખ્મી થયાં છે. સ્થાનિક સમય પ્રમાણે આજે હુમલાખોર વિકલાંગ કેન્દ્રના શિબિરમાં ઘૂસી ગયો હતો અને ચાકુ હુલાવી 19ના મોત નિપજાવ્યા હતાં. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ટોકયો પોલીસે આ હુમલા સંબંધમાં 20 વર્ષના યુવાનની ધરપકડ કરી છે. શિબિરના સ્ટાફે હુમલા … Read More

 • china1
  ચીનમાં ભયાનક પૂરથી 250નાં મોત: 200 કરોડ ડોલરનું નુકસાન

  ચીનમાં આવેલા ભયાનક વરસાદ અને પૂર વચ્ચે 250થી પણ વધારે લોકો ગૂમ છે. આ તમામ લોકો પાણીમાં તણાઈને માયર્િ ગયા હોવાની પણ શંકા છે. છેલ્લાં એક અઠવાડિયાથી થઈ રહેલા વાવાઝોડા સાથેના વરસાદમાં અનેક લોકોના ઘરો નેસ્તનાબૂદ થઈ ગયા છે. આ દરમિયાન 3.10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડીને બચાવી લેવામાં આવ્યા છે. આ દરમિયાન ચીની પ્રમુખ … Read More

 • baby
  ભ્રૂણહત્યાના કેસમાં ગુજરાતી મહિલાની 20 વર્ષની સજા રદ

  અમેરિકાની એક કોર્ટે ગુજરાતી મહિલાને ભ્રૂણહત્યા કેસમાં 20 વર્ષની સજા અંગેનો અન્ય કોર્ટનો ચુકાદો રદ કરી નાખ્યો છે. આ મહિલાએ ગર્ભ પડાવવા દવા લીધી હતી, જેને કારણે દોષિત ઠરી હતી. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે આવા સીમાચિહ્નરૂપ ચુકાદાને કારણે ગર્ભપાત અને ભ્રૂણહત્યાના ભાવિ કેસોમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે.ઇન્ડિયાના કોર્ટ ઓફ અપીલ્સે શુક્રવારે નર્ધર્ન … Read More

 • jurmany
  જર્મનીના મ્યુનિકમાં શોપિંગ મોલમાં ગોળીબાર: ૧૫ના મોત

  જર્મનીમાં ફરી એક વખત ક્રુર ઘટના સામે આવી છે. ગઇકાલે જર્મનીના મુખ્ય શહેર એવા મ્યુનિકના ઓલ્મપિયા શોપિંગ મોલમાં ગોળીબાર કરવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, આ હત્પમલામાં ઘણાં લોકોના માર્યા ગયા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. તેમજ પોલીસે આ વિસ્તારમાં ન જવા માટે અપીલ કરી છે. આ તરફ સાવચેતીના પગલાં સ્વપે શહેરની … Read More

 • Theresa-May
  હા, હું પરમાણું હુમલો કરી લાખો લોકોને મારી શકું છું: બ્રિટનના વડાપ્રધાનનું વિવાદિત નિવેદન

  બ્રિટનના વડાપ્રધાન ટરીસા મેએ બિન્દાસ્તપણે જાહેરાત કરી છે તે જો જર પડશે તો તેઓ લાખો લોકોને પરમાણુ હમલાથી મારી શકે છે. વડાપ્રધાને સંસદમાં ચચર્િ દરમિયાન આવો સ્પષ્ટ જવાબ આપ્યો હતો. બ્રિટીશ સંસદમાં ટ્રાઈડન્ટ ન્યુક્લિયર વેપ્ન્સ પ્રોગ્રામના નવીનીકરણ પર ચર્ચા થઈ રહી હતી. સ્કોટિશ નેશનલ પાર્ટીના સાંસદ જ્યોર્જ ક્રિવેને વડાપ્રધાનને પડકારતા પૂછયું કે શું તમે પરમાણું … Read More

 • turkey
  તુર્કીમાં સત્તાપલટાનો નિષ્ફળ પ્રયાસ: 90ના મોત

  તુર્કીમાં આર્મીએ સત્તાપલટાની કોશિશ કરતા અંધાધૂંધી મચી ગઈ છે. ગઇકાલે મોડી રાત્રે આર્મીના એરએટેકમાં 17 પોલીસ ઓફિસરો સહિત 90 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઈસ્તંબુલમાં સેનાના ફાયરિંગમાં બે નાગરિકોના પણ મોત નિપજ્યાં હોવાના અહેવાલો છે. તુર્કીની સંસદની બહાર પણ બે વિસ્ફોટો થયા હોવાના અહેવાલો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 90 લોકોના મોત … Read More

 • france (14)
  ફ્રાન્સમાં આતંકી ટ્રકે 200ને કચડ્યા: 80નાં મોત

  ફ્રાન્સના નીસ શહેરમાં નેશનલ ડે સમારોહમાં ભેગી થયેલી ભીડ પર ટ્રક દ્વારા થયેલા આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 80 લોકોના મોત નિપજ્યાં છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ફ્રાન્સના ગૃહ મંત્રીના જણાવ્યાં મુજબ 18 લોકોની હાલત અત્યંત નાજુક છે. ગઇકાલની સાંજે ફ્રાન્સના નીસ શહેર સ્થિત ફ્રેન્ચ રિવેરા રિસોર્ટમાં એક ટ્રક ભીડ ઉપર ચડી ગયો … Read More

 • hamza
  ઓસામાના પુત્રની અમેરિકા સામે બદલો લેવાની ધમકી

  ઓસામા બિન લાદેનના પુત્ર હમઝાએ અમેરિકાને પિતાની હત્યાનો બદલો લેવાની ધમકી આપી છે. ઓનલાઈન પોસ્ટ એક ઓડિયો મેસેજમાં હમઝાએ અને તેના સહયોગી દેશો વિરુદ્ધ અલ કાયદાની લડાઈને ચાલુ રાખવાનું કહ્યું છે. એસઆઇટીઇ ઈન્ટેલિજન્સ ગ્રૂપ્ના જણાવ્યા પ્રમાણે હમઝા બિન લાદેનની 21 મિનિટની વી આર ઓલ ઓસામા ટાઈટલ હેઠળ સ્પિચ સામે આવી છે. સ્પિચમાં કહેવામાં આવ્યું કે … Read More

 • madina
  સાઉદી અરેબિયામાં ત્રણ શહેરોમાં આત્મઘાતી હુમલો: 36નાં મોત

  સાઉદી અરેબિયાના પવિત્ર મદીના શહેરમાં મસ્જિદે નબવી નજીક આવેલા પાર્કિંગ પ્લોટમાં સોમવારે સાંજે મગરીબની નમાજ વખતે આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જ્યારે શિયા મુસ્લિમોની બહુમતીવાળા સાઉદી અરેબિયાના કતિફ શહેરમાં એક મસ્જિદની બહાર સોમવારે સાંજે બે આત્મઘાતી બોમ્બર્સે પોતાની જાતને ફૂંકી મારી હતી. આ હુમલાઓમાં 36 લોકો માયર્િ ગયા હોવાની માહિતી મળી છે. વિસ્ફોટ પછી … Read More

Most Viewed News
VOTING POLL