World Lattest News

 • china-earthquake
  ચીનમાં ભયાનક ભૂકંપ: 100 લોકોના મોતની આશંકા

  મધ્ય ચીનના એક પહાડી વિસ્તારમાં આવેલા 6.5ની તીવ્રતાના ભૂકંપથી 100 લોકોના માયર્િ જવાની આશંકા સેવાઈ રહી છે. સરકારી ટેલિવીઝને પોતાના અહેવાલમાં 7 લોકોના માયર્િ જવાની સ્પષ્ટતા કરી છે. ચીનના નેશનલ કમિશને આ વિસ્તારમાં રહેતાં અંદાજે 100 લોકો આ ભૂકંપમાં માયર્િ ગયાની આશંકા વ્યક્ત કરી છે. યુ.એસ.જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે સિચુઆન પ્રાંતના જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો … Read More

 • uno
  ઉત્તર કોરિયા સામે યુનોએ મુકયા વધુ આકરા પ્રતિબંધ

  યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલે શનિવારે નોર્થ કોરિયા વિરુદ્ધ વધુ આકરા પ્રતિબંધ લાગૂ કરવાના અમેરિકાના પ્રસ્તાવને સવર્નિુમતે પસાર કર્યો. જેમાં નિકાસ પર પણ પ્રતિબંધનો ઉલ્લેખ છે, જેને કારણે પ્યોંગયાંગને આવકમાં એક અરલ ડોલરનું વાર્ષિક નુકસાન થશે. ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે, 15-0 ના મતોથી યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે નોર્થ કોરિયા વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાની મંજૂર Read More

 • navaz
  પનામા કેસમાં શરીફ દોષિત: SCએ PM પદ પરથી હટાવ્યા

  પનામા પેપર લીક મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને દોષિત ઠેરવ્યા છે. આ નિર્ણય બાદ નવાઝ શરીફ પદ પરથી હટી શકે છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે નવાઝ શરીફ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે એનએબીને આદેશ આપ્યો હતો કે, બે સપ્તાહમાં નવાઝ શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરે. આ … Read More

 • war
  ચીને તિબેટમાં કરી સેના તેનાત, લાખો ટન યુદ્ધ સામાનનો ખડકલો: ચીની મીડિયા

  ભારત-ચીન વચ્ચે સિક્કિમ મુદ્દે છેલ્લાં એક માસથી પણ વધુ સમયથી તણાવ જોવા મળી રહ્યો છે. ત્યારે બંને સેના દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સરહદ પર જમાવટ જોવા મળી રહી છે. જોકે, ચીની મીડિયાના દાવા મુજબ ચીને જૂન માસમા જ હજારો ટન મિલિટ્રીનો સરસામાન જેવાં કે આર્મીના વાહનો, ગોળા બારૂદનો ખડકલો તેમજ ચીની સૈનિકોને તિબેટ મોકલ્યાં … Read More

 • earthquake
  રશિયામાં ખતરનાક ભૂકપં બાદ સુનામી એલર્ટ: મોટી બરબાદી ટળી

  રશિયાના કમચટકા પેનિસુલામાં ૭.૮ની તીવ્રતાવાળો શકિતશાળી ભૂંક આવ્યા બાદ સુનામીનું એલર્ટ જારી કરી દેવાયું છે. જો કે યુએસે જીઓલોજિકલ સર્વે અને યુએસ પેસિફીક સુનામી સેન્ટરે કહ્યું કે હવે ખતરો ઓછો થઈ ગયો છે. ભૂકપં આજે સવારે ૧૧:૩૪ વાગ્યે નિકોલ્સકોય શહેરથી અંદાજે ૨૦૦ કિલોમીટર દૂર સ્થિત કમચટકા પેનિસુલા આઈલેન્ડમાં આવ્યો હતો. ભૂકંપનું એપી સેન્ટર પિમી અત્તુ … Read More

 • default
  બ્રિટનમાં ગુજરાતીના મકાનમાં લાગી ભીષણ આગ: માતા સહિત 3 બાળકોનાં કરૂણ મોત

  બોલ્ટન સિટીમાં રહેતા એક ગુજરાતીના મકાનમાં આગ ફાટી નીકળતા માતા સહિત ત્રણ બાળકોના કરુણ મોત થયા છે. પરિવાર મૂળ ભરૂચના કંથારિયા ગામનો હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભરૂચના કંથારિયા ગામના વતની અને હાલ યુકેના બોલ્ટન શહેરમાં રહેતા ઉમેરજીના પરિવારને કાળ … Read More

 • china army
  તણાવ વચ્ચે ચીની સેનાએ ડોકલામમાં યુદ્ધાભ્યાસ કર્યો

  એક બાજુ ભારત-ચીન વચ્ચે વિવાદ ચરમસીમાએ છે ત્યારે ચીન દ્વારા આજે વિવાદિત ડોકલામ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ કર્યો હોવાની વાત બહાર આવતાં વિવાદ વધુ વકરે તેવી પૂરી વકી છે. ચીનના સરકારી અખબારે એવો દાવો કર્યો છે કે ચીની સેના દ્વારા ડોકલામ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો છે. આ એ જ ડોકલામ વિસ્તાર છે જેને લઈને ભારત અને ચીન … Read More

 • mansarovar
  માનસરોવર યાત્રા મામલે ચીન કુણું પડયું: નાથૂલા પાસના વિકલ્પ અંગે ભારત સાથે ચર્ચા માટે તૈયાર

  જક્કી વલણ અખત્યાર કરનારા ચીને કહ્યું છે કે તે નાથૂલા પાસ થઈને કૈલાસ માનસરોવર જનારા ભારતીય યાત્રીકો માટે અન્ય ટ મારફતે વૈકલ્પીક વ્યવસ્થા કરવા અંગે વાતચીત માટે તૈયાર છે. ચીનનું કહેવું છે કે તે ભારતીય લોકોની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરે છે અને કૈલાસ માનસરોવરની યાત્રાને તે ઘણું મહત્ત્વ આપે છે. ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તાએ નિવેદન … Read More

 • default
  લાહોરમાં સીઆઇડી સિરિયલ જોઇ 11 વર્ષના ભાઇએ બહેનની હત્યા કરી

  ભારતની લોકપ્રિય સિરિયલ સીઆઇડીમાંથી પ્રેરણા મેળવીને ખરાબ અક્ષર માટે ચીડવનાર પોતાની નાની બહેનની હત્યા કરવા બદલ પાકિસ્તાનના 11 વર્ષના કિશોરની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર લાહોરમાં રહેતી ઇમાન તન્વીર નામની નવ વર્ષની બાળકી એની દાદીમાના ઘરે 30મી જૂને મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે આ મામલે અજ્ઞાત હુમલાખોર સામે ઇમાનનું ગળું દબાવીને એની … Read More

 • pratik jagani
  અમેરિકામાં નીગ્રોએ કરેલા ગોળીબારમાં મોટી મારડના પ્રતીક જાગાણીનું મૃત્યું

  અમેરિકાના બર્લિંગમાં આવેલા એક મોલમાં નિગ્રોએ કરેલા આડેધડ ગોળીબારમાં રાજકોટ જિલ્લાના મોટી મારડના મુળ વતની એવા પ્રતીક જાગાણીનું મૃત્યુ થયું હોવાના સમાચારો મળી રહ્યા છે. પ્રતીક જાગાણી બર્લિંગની એક હોટલમાં નોકરી કરતો હતો અને મોલમાં ગયો હતો તે સમયે એક નિગ્રોએ આડેધડ ગોળીબાર કર્યો હતો અને તેમાં તેનો ભોગ લેવાયો હતો. વધુ વિગતો મેળવાઈ રહી … Read More

Most Viewed News
VOTING POLL