World Lattest News

 • pratik jagani
  અમેરિકામાં નીગ્રોએ કરેલા ગોળીબારમાં મોટી મારડના પ્રતીક જાગાણીનું મૃત્યું

  અમેરિકાના બર્લિંગમાં આવેલા એક મોલમાં નિગ્રોએ કરેલા આડેધડ ગોળીબારમાં રાજકોટ જિલ્લાના મોટી મારડના મુળ વતની એવા પ્રતીક જાગાણીનું મૃત્યુ થયું હોવાના સમાચારો મળી રહ્યા છે. પ્રતીક જાગાણી બર્લિંગની એક હોટલમાં નોકરી કરતો હતો અને મોલમાં ગયો હતો તે સમયે એક નિગ્રોએ આડેધડ ગોળીબાર કર્યો હતો અને તેમાં તેનો ભોગ લેવાયો હતો. વધુ વિગતો મેળવાઈ રહી … Read More

 • earthquake-logo
  નેપાળના રામેછાપ વિસ્તારમાં 4.9ની તિવ્રતાનો ભૂકંપ

  નેપાળના રામેછાપ વિસ્તારમાં આજે સવારે ભૂકંપ્નો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ છવાયો છે. આ આંચકાની તિવ્રતા 4.9 નોંધાઈ છે. આ ભૂકંપ્ના કારણે કોઈ નુકસાન થયાના કે, જાનહાની થયાના અહેવાલો મળ્યા નથી. Read More

 • hafiz
  ટ્રમ્પ ઇફેક્ટ?: હાફિઝ સઇદના સંગઠન પર પાકે પ્રતિબંધ મૂક્યો

  પાકિસ્તાને હાફિઝ સઇદનો ટેકો ધરાવતા તેહરીકે આઝાદી જમ્મુ ઍન્ડ કાશ્મીર પર પ્રતિબંધ મૂક્યો છે. મુંબઈ પર 2008માં કરાયેલા હુમલાના સૂત્રધાર જમાત-ઉદ-દાવાનું આ નવું નામ રખાયું છે. પાકિસ્તાને જમાત-ઉદ-દાવાના નવા સંગઠનને ત્રાસવાદી સંગઠનોની યાદીમાં મૂક્યું છે. આમ છતાં, પાકિસ્તાનની નેશનલ કાઉન્ટર ટેરરીઝમ ઑથોરિટીની વેબસાઇટ મુજબ જમાત-ઉદ-દાવાને હજી માત્ર અન્ડર વોચ જ રખાયું છે. પાકિસ્તાને ગયા જા Read More

 • mecca
  મક્કાની પવિત્ર મસ્જિદ પાસે આત્મઘાતી હુમલાનો નિષ્ફળ પ્રયાસ: ૧નું મોત

  સાઉદી અરબના સુરક્ષાદળે પવિત્ર શહેર મક્કાની મસ્જિદ અલ–હરમ પર આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા મંત્રાલયના પ્રવકતાના જણાવ્યા અનુસાર મસ્જિદ પાસે એક આત્મઘાતી હુમલાનો પ્રયાસ થયો હતો જેમાં એકનું મોત નિપયું હતું યારે પાંચ સુરક્ષાકર્મીઓ અને ૬ વિદેશી તીર્થયાત્રીકો ઘાયલ થયા છે. પ્રવકતાના જણાવ્યા અનુસાર મક્કામાં હુમલાની યોજના બે આતંકી સંગઠનોએ તૈયાર કરી હતી અને … Read More

 • default
  ચીનમાં ભયંકર ભૂસ્ખલન: 100થી વધુ દટાયા

  ચીન પર ભયંકર આફત તોળાઈ છે અને ચીનના દક્ષિણ પશ્ર્ચિમી શીચુઆન નામના પ્રાંતમાં આજે વહેલી સવારે ભૂ-સ્ખલનમાં 100થી વધુ લોકો દટાઈ ગયા હોવાની આશંકા છે અને આ બધાના મૃત્યુ થયાની પૂરેપૂરી શંકા છે. સરકારી મીડિયાએ તત્કાલ ધોરણે બચાવ રાહત કાર્ય શ કરી દીધું છે. જો કે ચીનના સત્તાવાર સમાચાર વર્તુળોએ 100થી વધુના મોત થયા હોવાનું … Read More

 • Qatar
  આવતા અઠવાડિયે કતારમાં વસતા ભારતીયોને કરાશે ઍરલિફ્ટ

  ભારત કતારમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે આવતા અઠવાડિયાથી ખાસ ફ્લાઇટ્સ શરૂ કરશે. ગલ્ફ દેશોએ હાલ વેપાર અને પ્રવાસન માટે કતારનો બોયકોટ કરેલો છે. આ ફ્લાઇટ્સ એર ઇન્ડિયા અને ભારતના કોચિ, તિરુવનંતપુરમ અને મુંબઈથી દોહા, કતાર સુધીની કેટલીક પ્રાઇવેટ એરલાઇન્સ દ્વારા શરૂ કરવામાં આવશે. સિવિલ એવિયેશન મિનિસ્ટર અશોક ગજપતિ રાજુએ ટ્વીટમાં જણાવ્યું, “આપણા નાગરિકોનું દોહાથી સમયસર … Read More

 • portugal
  પોર્ટુગલના જંગલમાં લાગેલી આગ બુઝાવવા વિદેશી મદદ

  પોર્ટુગલની મધ્યમાં આવેલાં જંગલોમાં લાગેલી આગ ઓલવવા માટે 2000થી વધુ બંબાવાળાને કામે લગાડાયા હોવા છતાં આગ કાબૂમાં નથી આવી રહી અને સરકાર આ મામલે વિદેશી સહાયતાની રાહ જોઇ રહી છે. આગને લીધે 62 વ્યક્તિના મોત થયા બાદ લોકો તરફથી સરકાર પર સમયસર યોગ્ય પગલાં ન લેવા બદલ પસ્તાળ પડી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે … Read More

 • temp-9-5-17
  અમેરિકામાં તાપમાનનો પારો 50ની નજીક પહોંચતા લોકોમાં ફફડાટ

  પાછલા 20 વર્ષમાં ન પડી હોય એવી ગરમી દક્ષિણપશ્ર્ચિમ અમેરિકામાં પડવાને લીધે લોકોમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊદ્ભવી રહી છે. ફોનિક્સમાં તાપમાન 48.8 ડિગ્રીની તિવ્રત્તમ સપાટીએ પહોંચતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. લાસ વેગાસ અને દક્ષિણ કેલિફોર્નિયામાં પણ હિટવેવને લીધે લોકોના સ્વાસ્થ્ય બગડવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી. સતત વધી રહેલી ગરમી પર એરલાઇન્સના પાઇલટથી માંડીને શહેરની દરેક … Read More

 • Police
  લંડનમાં પૂરપાટ ઝડપે આવેલી કારે અનેક રાહદારીઓને કચડયા

  લંડનમાં રસ્તા પર ચાલતા લોકો પર ગાડી ચડાવ્યાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. બ્રિટનની પોલીસના મતે ઉત્તરી લંડનમાં પૂરપાટ ઝડપે દોડી આવતા વાહને રાહદારીઓને કચડવાની કોશિષ કરી, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લંડનના ફિન્સબરી પાર્ક વિસ્તારમાં આવેલા સેવન સિસ્ટર્સ રોડ પર આ ઘટના બની. યારે લંડનના મેટ્રોપોલિટન પોલીસે કહ્યું કે … Read More

 • default
  ત્રણ લાખ ભારતીયોએ અમેરિકા છોડવું પડશે

  અમેરિકામાં વસવાટ કરી રહેલા ભારતીયો પર ખરેખરું સંકટ આવ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ્ની ભારત વિરોધી નીતિઓને કારણે પહેલાથી જ ભારતીય નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ડોનાલ્ડે લાખો ગેરકાયદે અપ્રવાસીઓને દેશમાંથી બહાર કરવાની યોજનામાં છૂટછાટના પ્રસ્તાવને ગુરુવારે રદ્દ કરી દીધું હતું અને આને કારણે ત્રણ લાખ જેટલા ભારતીયો સહિત કુલ 40 લાખ ગેરકાયદે અપ્રવાસીઓએ અમેરિકા … Read More

Most Viewed News
VOTING POLL