World Lattest News

 • default
  ચીને પાક માટે બે ઉપગ્રહ છોડ્યા

  ચીને પોતાના મિત્ર દેશ પાકિસ્તાન માટે બે રિમોટ સેન્સિંગ સેટલાઇટ (ઉપગ્રહ) સફળતાપૂર્વ અવકાશમાં છોડ્યા હતા. અગાઉ, ચીને 2011ના ઑગસ્ટમાં પાકિસ્તાન માટે સંદેશવ્યવહારને લગતો ઉપગ્રહ પાકસેટ-વનઆર આવકાશમાં છોડીને ભ્રમણકક્ષામાં મૂક્યો હતો. વાયવ્ય ચીનના જિક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટર ખાતેથી લોંગ માર્ચ-ટૂસી રોકેટ દ્વારા સોમવારે સવારે 11-56 વાગ્યે પાકિસ્તાનના બે ઉપગ્રહ – પ્રેસ-વન અને પાકટેસ-વ Read More

 • dang
  પાકિસ્તાન પાછા ફરવાની નવાઝ શરીફની જાહેરાત: એકલો નહીં છોડવા પ્રજાને અપિલ

  ભ્રષ્ટાચારના મામલામાં 10 વર્ષની સજા સંભળાવ્યાં પછી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે દેશને ભાવનાત્મક અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 10 વર્ષની સજાની જાહેરાત પછી શરીફે કહ્યું કે, ’હું પાછો ફરીશ. મને એકલો ન છોડશો.’ અત્યારે નવાઝ શરીફ પોતાની પત્ની અને છોકરી સાથે લંડનમાં રહે છે. લંડનના એવનફિલ્ડ કરપ્શન કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને … Read More

 • US-India
  ભારત-અમેરિકા બે અબજ ડોલરનો સોદો કરશે

  ભારત હવે પોતાની આકાશી તાકાતને વધુ આક્રમક બનાવવા માગે છે અને આગામી દિવસોમાં અમેરિકા સાથે સંરક્ષણ ક્ષેત્રનો મોટો સોદો થવાનો છે. ભારત નેવી માટે અમેરિકા પાસેથી એન્ટી-સબમરીન ચોપર્સ ખરીદી લેશે અને આ ડીલ બે અબજ ડોલર કરતાં વધુ હશે. આજે દેશના નૌકાદળને 100 જેટલા મલ્ટીરોલ હેલિકોપ્ટર્સની જર છે માટે ભારત અમેરિકા પાસેથી 24 જેટલા એન્ટી-સબમરીન … Read More

 • trump
  યુનોની માનવધિકાર પરિષદમાથી બહાર થયું અમેરિકા

  અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર માનવધિકાર પરિષદ (યુએનએચઆરસી)થી બહાર થવાની જાહેરાત કરી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની એમ્બેસેડર નિકી હેલીએ પરિષદ પર ઈઝરાયલ સાથે રાજકીય પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકા ઘણાં સમયથી 47 સભ્યવાળી આ પરિષદમાં સુધારો કરવાની માગણી કરી રહ્યા હતા. ટ્રમ્પ્ના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકા ત્રણ મોટા રાષ્ટ્રીય સંગઠનથી અલગ થઈ ગયું છે. આ … Read More

 • Nuclear
  ચીન, ભારત અને પાકિસ્તાન અણુ હથિયારો વિકસાવવાની હોડમાં આગળ

  એશિયાની ત્રણ મોટી સૈન્ય શક્તિઓ ચીન, ભારત, અને પાકિસ્તાને છેલ્લાં એક વર્ષમાં પોતાના પરમાણુ હથિયારોના જખીરામાં વધારો કર્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીપરી)ના તાજા રિપોર્ટ અનુસાર એશિયાના આ ત્રણેય દેશોએ માત્ર પોતાના ન્યુક્લિઅર વેપ્ન ડિલિવરી સિસ્ટમને પુખ્તા કરી નથી પરંતુ પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા પણ વધારી છે. આ દેશોમાં હવે ઉન્નત અને નાના … Read More

 • phpThumb_generated_thumbnail
  સેશેલ્સના રાષ્ટ્રપતિએ નૌસૈનિક બેઝનો કરાર રદ કર્યો, 26 જૂને આવશે ભારત

  સેશેલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરએ કહ્યું છે કે ભારતની સાથે અસમ્પશન Üીપ પર નૌસૈનિક બેઝ બનાવવાની પરિયોજના પર હવે આગળ કામ નહી થાય. તેના બદલે સેશેલ્સ પોતે Üીપ પર સૈન્ય સુવિધાઆે તૈયાર કરશે. ભારત અને સેશલ્સ વચ્ચે પરિયોજના પર 2015માં સમજૂતી થઈ હતી. બંને દેશોએ આ વાતને ગુપ્ત રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ થોડાં દિવસ પહેલાં … Read More

 • default
  એક કમાન્ડોને સ્વદેશ પાછા ફરવામાં ડર શેનો?: મુશર્રફને પાકિસ્તાનની કોર્ટનો સવાલ

  આજીવન ગેરલાયક ઠરાવવાના કેસમાં ભૂતપૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને હાજર રહેવાનો અંતિમ સમય ફાળવતા પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમને ટોણો પણ માર્યો હતો કે, એક કમાન્ડો પોતાના જ દેશમાં પાછા ફરવામાં આટલો કઇ રીતે ગભરાઇ શકે? પેશાવરની વડી અદાલતે 2013માં તેમને ગેરલાયક ઠરાવ્યા તે ચુકાદા સામે મુશર્રફે અપીલ કરતાં પાકિસ્તાનના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેપી)સાકિબ નિસારના નેતૃત્વ હેઠળની … Read More

 • kim-selfie
  ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલા ગાર્ડનમાં ફર્યા કિમ, લોકોએ લીધી સેલ્ફી

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની આજે સિંગાપુરમાં મુલાકાત થઇ હતી. આ ઐતિહાસિક મુલાકાત પહેલાની રાતે કિમ જોંગ ઉને ખાસ રીતે વિતાવી. કિમ સોમવારે રાતે લગભગ 9 કલાકે હોટલની બહાર નીકળીને સિંગાપુરના એક ગાર્ડનમાં ફર્યાં હતાં. આ દરમિયાન તેમના સહયોગીઓ અને અંગત અંકરક્ષકો ઉપસ્થિત હતાં. સિંગાપુરની સુરક્ષા વ્યવસ્થા પણ ત્યાં … Read More

 • navaz-sharif
  નવાઝ શરીફને પાકિસ્તાન છોડવા પર પ્રતિબંધ: ધરપકડના ભણકારા

  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રીને પાકિસ્તાન સરકારે એક્ઝિટ ક્ધટ્રોલ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. હવે તેઓ દેશની બહાર નહીં જઇ શકે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં થનારી સામાન્ય ચૂંટણીની તારીખે ટાળવામાં આવી શકે છે. સોમવારે નવાઝ શરીફના વકીલે પોતાનું વકિલાતનામું પાછું ખેંચી લીધું હતું. નવાઝ શરીફના વકિલે મુખ્ય ન્યાયાધીશના સૂચનોને માનવાથી ઇન્કાર કરી Read More

 • london-hotel
  લંડનની ફાઇવ સ્ટાર હોટલમાં ભીષણ આગ: 120 ફાયર ફાઇટર ઘટના સ્થળે

  બ્રિટેનની રાજધાની લંડનની મંડારીન ઓરિએન્ટ હોટલમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી બધી ભીષણ લાગી છે કે તેને બુઝાવવા 120 જેટલા ફાઇર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગ પર કાબૂ મેળવવા માટે 120 ગાડી અને 20 ફાયર એન્જીન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં છે. આ આગ ઓરિએન્ટ હોટલના 12માં … Read More

Most Viewed News
VOTING POLL