World Lattest News

 • default
  જાપાન પુરમાં હજુય મોટી સંખ્યામાં લોકો લાપત્તા છે

  જાપાનમાં રેકોર્ડ વરસાદ બાદ સ્થિતિમાં ધીમી ગતિએ સુધારો થઇ રહ્યાાે છે પરંતુ હવે રોગચાળાનું સંકટ તાેળાઈ રહ્યું છે. મોતનાે આંકડો 200થી ઉપર પહાેંચી ચુક્યો છે અને આંકડો હજુ ઉપર જઇ શકે છે. લાપત્તા થયેલા લોકોની સંખ્યા 38 હોવાથી આ લોકો જીવતા મળે તેવી શક્યતા આેછી છે. જાપાનમાં છેલ્લા કેટલાક દશકના સાૈથી વિનાશક પુર તરીકે આને … Read More

 • default
  જાપાનમાં પૂરના પગલે મૃતાંક 122એ પહોંચ્યો: 20 લાખ લોકોનું સ્થળાંતર

  સાઉથ અને ઇસ્ટ જાપાનમાં ગુરૂવારથી ભારે વરસાદ થઇ રહ્યો છે. હ્યોગો, ઓકાયામા, કુકુઓકા, નાગાસાકી, સાગા, હિરોશીમા ટોટ્ટોરી વિસ્તારમાં પુર આવ્યું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 122થી વધારે લોકોનાં મોત થઇ ચુ ક્યા છે. પુરના કારણે 40 લાખ લોકો લોકો પર અસર પડી છે. પૂરની સૌથી વધારે અસર હ્યોગો, ઓકાયામા, નાગાસાકી પ્રાંત પર પડી … Read More

 • default
  ફ્રાન્સ વિરુદ્ધ બેલ્જિયમ: બે યુરોપિયન રાષ્ટ્ર વચ્ચે આજે સેમી-ફાઈનલ મેચમાં ગોલનો જલસો જોવા મળશે

  ફ્રાન્સ અને બેલ્જિયમના શક્તિશાળી આક્રમણને ધ્યાનમાં રાખતા ફિફા વર્લ્ડ કપ-2018માં આ બંને યુરોપિયન રાષ્ટ્રની ટીમો વચ્ચે અહીં આજે રમાનારી સેમી-ફાઈનલ મેચમાં ઉપરાઉપરી ગોલનો જલસો જોવા મળવાનો સંભવ છે. બંને વચ્ચે વર્લ્ડ કપમાં થયેલા છેલ્લા મુકાબલામાં 1986માં ફ્રાન્સે 4-2થી વિજય મેળવી સ્પધર્મિાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કયુર્ંહતું. બંને રાષ્ટ્ર વચ્ચે કોઈ મુખ્ય સ્પધર્મિાં તે છેલ્લી મેચ હતી, &hell Read More

 • default
  ચીને પાક માટે બે ઉપગ્રહ છોડ્યા

  ચીને પોતાના મિત્ર દેશ પાકિસ્તાન માટે બે રિમોટ સેન્સિંગ સેટલાઇટ (ઉપગ્રહ) સફળતાપૂર્વ અવકાશમાં છોડ્યા હતા. અગાઉ, ચીને 2011ના ઑગસ્ટમાં પાકિસ્તાન માટે સંદેશવ્યવહારને લગતો ઉપગ્રહ પાકસેટ-વનઆર આવકાશમાં છોડીને ભ્રમણકક્ષામાં મૂક્યો હતો. વાયવ્ય ચીનના જિક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટર ખાતેથી લોંગ માર્ચ-ટૂસી રોકેટ દ્વારા સોમવારે સવારે 11-56 વાગ્યે પાકિસ્તાનના બે ઉપગ્રહ – પ્રેસ-વન અને પાકટેસ-વ Read More

 • dang
  પાકિસ્તાન પાછા ફરવાની નવાઝ શરીફની જાહેરાત: એકલો નહીં છોડવા પ્રજાને અપિલ

  ભ્રષ્ટાચારના મામલામાં 10 વર્ષની સજા સંભળાવ્યાં પછી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે દેશને ભાવનાત્મક અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 10 વર્ષની સજાની જાહેરાત પછી શરીફે કહ્યું કે, ’હું પાછો ફરીશ. મને એકલો ન છોડશો.’ અત્યારે નવાઝ શરીફ પોતાની પત્ની અને છોકરી સાથે લંડનમાં રહે છે. લંડનના એવનફિલ્ડ કરપ્શન કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને … Read More

 • US-India
  ભારત-અમેરિકા બે અબજ ડોલરનો સોદો કરશે

  ભારત હવે પોતાની આકાશી તાકાતને વધુ આક્રમક બનાવવા માગે છે અને આગામી દિવસોમાં અમેરિકા સાથે સંરક્ષણ ક્ષેત્રનો મોટો સોદો થવાનો છે. ભારત નેવી માટે અમેરિકા પાસેથી એન્ટી-સબમરીન ચોપર્સ ખરીદી લેશે અને આ ડીલ બે અબજ ડોલર કરતાં વધુ હશે. આજે દેશના નૌકાદળને 100 જેટલા મલ્ટીરોલ હેલિકોપ્ટર્સની જર છે માટે ભારત અમેરિકા પાસેથી 24 જેટલા એન્ટી-સબમરીન … Read More

 • trump
  યુનોની માનવધિકાર પરિષદમાથી બહાર થયું અમેરિકા

  અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર માનવધિકાર પરિષદ (યુએનએચઆરસી)થી બહાર થવાની જાહેરાત કરી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની એમ્બેસેડર નિકી હેલીએ પરિષદ પર ઈઝરાયલ સાથે રાજકીય પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકા ઘણાં સમયથી 47 સભ્યવાળી આ પરિષદમાં સુધારો કરવાની માગણી કરી રહ્યા હતા. ટ્રમ્પ્ના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકા ત્રણ મોટા રાષ્ટ્રીય સંગઠનથી અલગ થઈ ગયું છે. આ … Read More

 • Nuclear
  ચીન, ભારત અને પાકિસ્તાન અણુ હથિયારો વિકસાવવાની હોડમાં આગળ

  એશિયાની ત્રણ મોટી સૈન્ય શક્તિઓ ચીન, ભારત, અને પાકિસ્તાને છેલ્લાં એક વર્ષમાં પોતાના પરમાણુ હથિયારોના જખીરામાં વધારો કર્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીપરી)ના તાજા રિપોર્ટ અનુસાર એશિયાના આ ત્રણેય દેશોએ માત્ર પોતાના ન્યુક્લિઅર વેપ્ન ડિલિવરી સિસ્ટમને પુખ્તા કરી નથી પરંતુ પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા પણ વધારી છે. આ દેશોમાં હવે ઉન્નત અને નાના … Read More

 • phpThumb_generated_thumbnail
  સેશેલ્સના રાષ્ટ્રપતિએ નૌસૈનિક બેઝનો કરાર રદ કર્યો, 26 જૂને આવશે ભારત

  સેશેલ્સના રાષ્ટ્રપતિ ડેની ફોરએ કહ્યું છે કે ભારતની સાથે અસમ્પશન Üીપ પર નૌસૈનિક બેઝ બનાવવાની પરિયોજના પર હવે આગળ કામ નહી થાય. તેના બદલે સેશેલ્સ પોતે Üીપ પર સૈન્ય સુવિધાઆે તૈયાર કરશે. ભારત અને સેશલ્સ વચ્ચે પરિયોજના પર 2015માં સમજૂતી થઈ હતી. બંને દેશોએ આ વાતને ગુપ્ત રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ થોડાં દિવસ પહેલાં … Read More

 • default
  એક કમાન્ડોને સ્વદેશ પાછા ફરવામાં ડર શેનો?: મુશર્રફને પાકિસ્તાનની કોર્ટનો સવાલ

  આજીવન ગેરલાયક ઠરાવવાના કેસમાં ભૂતપૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને હાજર રહેવાનો અંતિમ સમય ફાળવતા પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમને ટોણો પણ માર્યો હતો કે, એક કમાન્ડો પોતાના જ દેશમાં પાછા ફરવામાં આટલો કઇ રીતે ગભરાઇ શકે? પેશાવરની વડી અદાલતે 2013માં તેમને ગેરલાયક ઠરાવ્યા તે ચુકાદા સામે મુશર્રફે અપીલ કરતાં પાકિસ્તાનના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેપી)સાકિબ નિસારના નેતૃત્વ હેઠળની … Read More

Most Viewed News
VOTING POLL