World Lattest News

 • default
  એક કમાન્ડોને સ્વદેશ પાછા ફરવામાં ડર શેનો?: મુશર્રફને પાકિસ્તાનની કોર્ટનો સવાલ

  આજીવન ગેરલાયક ઠરાવવાના કેસમાં ભૂતપૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને હાજર રહેવાનો અંતિમ સમય ફાળવતા પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમને ટોણો પણ માર્યો હતો કે, એક કમાન્ડો પોતાના જ દેશમાં પાછા ફરવામાં આટલો કઇ રીતે ગભરાઇ શકે? પેશાવરની વડી અદાલતે 2013માં તેમને ગેરલાયક ઠરાવ્યા તે ચુકાદા સામે મુશર્રફે અપીલ કરતાં પાકિસ્તાનના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેપી)સાકિબ નિસારના નેતૃત્વ હેઠળની … Read More

 • kim-selfie
  ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલા ગાર્ડનમાં ફર્યા કિમ, લોકોએ લીધી સેલ્ફી

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની આજે સિંગાપુરમાં મુલાકાત થઇ હતી. આ ઐતિહાસિક મુલાકાત પહેલાની રાતે કિમ જોંગ ઉને ખાસ રીતે વિતાવી. કિમ સોમવારે રાતે લગભગ 9 કલાકે હોટલની બહાર નીકળીને સિંગાપુરના એક ગાર્ડનમાં ફર્યાં હતાં. આ દરમિયાન તેમના સહયોગીઓ અને અંગત અંકરક્ષકો ઉપસ્થિત હતાં. સિંગાપુરની સુરક્ષા વ્યવસ્થા પણ ત્યાં … Read More

 • navaz-sharif
  નવાઝ શરીફને પાકિસ્તાન છોડવા પર પ્રતિબંધ: ધરપકડના ભણકારા

  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રીને પાકિસ્તાન સરકારે એક્ઝિટ ક્ધટ્રોલ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. હવે તેઓ દેશની બહાર નહીં જઇ શકે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં થનારી સામાન્ય ચૂંટણીની તારીખે ટાળવામાં આવી શકે છે. સોમવારે નવાઝ શરીફના વકીલે પોતાનું વકિલાતનામું પાછું ખેંચી લીધું હતું. નવાઝ શરીફના વકિલે મુખ્ય ન્યાયાધીશના સૂચનોને માનવાથી ઇન્કાર કરી Read More

 • london-hotel
  લંડનની ફાઇવ સ્ટાર હોટલમાં ભીષણ આગ: 120 ફાયર ફાઇટર ઘટના સ્થળે

  બ્રિટેનની રાજધાની લંડનની મંડારીન ઓરિએન્ટ હોટલમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી બધી ભીષણ લાગી છે કે તેને બુઝાવવા 120 જેટલા ફાઇર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગ પર કાબૂ મેળવવા માટે 120 ગાડી અને 20 ફાયર એન્જીન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં છે. આ આગ ઓરિએન્ટ હોટલના 12માં … Read More

 • PAK-Army
  ભારત સાથે યુદ્ધની સંભાવના નહીંવત, ડિપ્લોમેસી નિષ્ફળ નિવડે તો સંઘર્ષ શક્ય: પાક. સેના

  ભારત-પાકિસ્તાન સીમા પર થતાં સીઝ ફાયરનાં ઉલ્લંઘન મામલે પાકિસ્તાન સેનાએ મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની સેનાનાં પ્રવક્તાએ કહ્યું છે કે, ભારત સાથે યુદ્ધની કોઇ જ સંભાવના નથી. કારણ કે બંન્ને દેશ પરમાણું સંપન્ન છે. આસીફ ગફુરે કહ્યુ કે, ડિમ્લોમેસી નિષ્ફળ નિવડે તો યુદ્ધ થાય છે. પરંતુ અમે સીમા પર શાંતિ ઇચ્છીએ છીએ અને ભારતીય સેનાનાં … Read More

 • 145D0C2F-AB9F-42AB-BA67-206C0D9E7BCA
  આેસ્ટ્રેલિયામાં 18 કરોડના ખર્ચે નુતન સ્વામિનારાયણ મંદિરની સ્થાપના

  શ્રી સવામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ધર્મપ્રસાર કાર્ય શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી મહારાજ દ્વારા વેસ્ટનૅ આેસ્ટ્રેલિયાના પર્થ ખાતે રૂા. 18 કરોડની લાગતથી સર્વ પ્રથમ નુતન શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરી છે. સર્વ પ્રથમ આેસ્ટ્રેલિયા ખાતેના પર્થના શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના અંતગૅત સ્કૂલના દિવ્યાંગ બાળકોના લાભાથેૅ સંસ્થાન દ્વારા મુખ્ Read More

 • rain
  બ્રિટનમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ

  બ્રિટનમાં છેલ્લા પાંચ દિવસથી વાવાઝોડુ ત્રાટકેલુ છે અને આ વાવાઝોડાની અસરથી આજે રાત્રે નવ વાગ્યા સુધીમાં મહિનાનો સૌથી વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, આજે પ્રતિ કલાકે બે ઇંચ વરસાદ પડી શકે છે. શનિવાર રાત્રે નવ વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે. આ માટે શનિવાર … Read More

 • jail
  અમેરિકામાં પિતાની હત્યા કરનાર ગુજરાતી યુવાનને 25 વર્ષની જેલ

  પોતાના પિતાની ગોળી મારીને હત્યા કરનાર 22 વર્ષીય મૂળ ગુજરાતી પુત્રને કોર્ટે 25 વર્ષ કારાવાસની સજા ફટકારી છે. આ સજા એવી આકરી છે કે આરોપી વિશાલ શાહને 85 ટકા સજા કાપ્યા બાદ જ પેરોલ મળી શકશે મતલબે તેની આખી યુવાની જેલમાં વિતાવવી પડશે. . મિડલસેક્સ કાઉન્ટીના વકીલ એન્ડ્રયૂ કારેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ન્યૂ … Read More

 • singapore-airlines-18
  સિંગાપુરે શરૂ કરી દુનિયાની સૌથી લાંબી ફ્લાઇટઃ 18 કલાક સુધી રહેશે આકાશમાં

  દુનિયાના સૌથી માેંઘા દેશ સિંગાપુરે ફરી એકવાર રેકોર્ડ સજ્ર્યો છે. આ વખતે સિંગાપુર એરલાઇન્સે દુનિયાની સૌથી લાંબી ફ્લાઇટ શરુ કરી છે, જે સિંગાપુરના ચાંગીથી અમેરિકાના ન્યૂયોર્ક માટે ઉડાન ભરશે. સિંગાપુર એરલાઇન્સે ધ એરબસ એ350-900યુએલઆર ખરીદી છે, આ વિમાન 10,300 માઇલ એટલે કે 16576 કિમીની સફર 18 કલાક અને 45 મિનિટમાં પૂર્ણ કરશે. અગાઉ આ રેકોર્ડ … Read More

 • capture_1527652465
  ઈન્ડોનેશિયામાં મોદીએ શહિદોને આપી શ્રદ્ધાંજલિ: રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત

  ત્રણ દેશોની પોતાની યાત્રાના પ્રથમ તબક્કામાં ઈન્ડોનેશિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બન્ને કાલીબાટા સ્મારક ગયા હતા જ્યાં તેમણે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે બન્ને નેતાઓની પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થો જેમાં સમુદ્ર, વ્યાપાર અને રોકાણ સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા થશે. બન્ને ન Read More

Most Viewed News
VOTING POLL