World Lattest News

  • loc
    પાકિસ્તાનને અક્કલ આવી: કાશ્મીરમાં એલઓસી પર યુદ્ધવિરામના સંપૂર્ણ અમલની ખાતરી

    ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવા સંબંધોમાં ફરી પાછો નવો વળાંક આવ્યો છે અને એક નવી આશા જન્મી છે. બન્ને દેશોના ડીજીએમઓ એટલે કે મિલિટ્રી ઓપરેશનના ડાયરેક્ટર જનરલોએ હોટલાઈન પર વાતચીત કરી હતી અને જમ્મુ-કાશ્મીર એલઓસી પર સંપૂર્ણ રીતે યુદ્ધવિરામનો સાચા અર્થમાં અમલ કરવાનો બન્નેએ પુનર્રોચ્ચાર કર્યો હતો. 2003માં યુદ્ધવિરામની સમજૂતિ થઈ હતી અને તેને સંપૂર્ણ … Read More

  • default
    અમેરિકા આતંકી મથકો ઉડાડવા ભારતને આધુનિક ડ્રોન નહીં આપે

    અમેરિકા કરતા ચડિયાતા શસ્ત્રો-ટેકનોલોજી અને બેલિસ્ટીક મિસાઈલો ભારત ખરીદી રહ્યો છે ત્યારે અમેરિકાએ ઈષ્યર્ભિાવ પ્રગટ કરીને ભારતને ધમકી આપી છે. અમેરિકાએ પોતાની જલન બતાવીને એમ કહ્યું છે કે, ભારત જંગી પ્રમાણમાં રશિટા પાસેથી શસ્ત્રો અને ટેકનોલોજી લેશે તો પછી અમે ભારતને પ્રિડેટર ડ્રોન આપી શકશું નહીં. આ ડ્રોન આતંકી મથકો ઉડાડવા માટે અને એમને શોધવા … Read More

  • modi-pti
    વડાપ્રધાન આજથી ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોરના પ્રવાસે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 જૂન સુધી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા અને સિંગાપોરની મુલાકાતે જશે જેમાં પીએમ થોડા સમયે માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નવ નિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે. ઇન્ડોનેશિયા અને સિંગાપોરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન ન Read More

  • US-Ship
    દક્ષિણ ચીનના દરિયામાં અમેરિકાના 2 યુદ્ધ જહાજે દેખા દેતા તણાવ વધવાની શક્યતા

    અમેરિકાના બે યુદ્ધ જહાજ દક્ષિણ ચીન સાગરના વિવાદીત સમુદ્રમાં જોવા મળ્યાં હત્યાં. આ સમુદ્રી વિસ્તાર પર ચીન પોતાનો દાવો કરતું રહ્યું છે અને તાઈવાન સાથે પણ તેને આ મુદ્દે વિવાદ છે. અમેરિકાના આ પગલાથી વિવાદ વધે તેવી શક્યતા છે. ચીને દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના બે યુદ્ધ જહાજો જોયા હોવાનો દાવો કર્યો છે. અમેરિકા ઉત્તર કોરિયા … Read More

  • default
    ન્યૂ યોર્કથી મુંબઈ નોન સ્ટોપ ફ્લાઈટ શરૂ કરવાની ડેલ્ટા એરલાઈન્સની યોજના

    આવતા વરસથી ન્યૂ યોર્કથી મુંબઈ નોન સ્ટોપ ફ્લાઈટ શરુ કરવામાં આવશે, એમ અમેરિકાની ટોચની ગણાતી ડેલ્ટા ઍરલાઈન્સે કહ્યું હતું. ડેલ્યા ઍરલાઈન્સે વર્ષ 2009માં ન્યૂ યોર્કથી મુંબઈ નોન સ્ટોપ ફ્લાઈટ બંધ કરી હતી. આ સેવા ફરી શરુ કરવાની જાહેરાત કરતા અમે ખૂબ જ ઉત્સાહિત બની ગયા છીએ એમ જણાવતાં ઍરલાઈન્સના સીઈઆે ઈડી બાસ્ટિયને સંબંધિત દેશોમાં સરકાર … Read More

  • default
    પાકિસ્તાનમાં ઈદના દિવસે ભારતીય ફિલ્મો પ્રદશિર્ત નહી થાય

    આવતા મહિને આવી રહેલી ઈદના તહેવાર પર ભારતીય ફિલ્મો પ્રદશિર્ત કરવા પર પાકિસ્તાન સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. ઈદના તહેવાર પુરતો જ આ પ્રતિબંધ રહેશે. સરકારના મંત્રીએ એવી ચોખવટ કરી છે કે, પાકિસ્તાનના એક્ઝિબીટરો અને ડિસ્ટ્રીબ્યુટરોને રજૂઆત બાદ આ નિર્ણય લેવાયો છે. પાકિસ્તાન સરકારના માહિતી-પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં એવી ચોખવટ કરી છે કે, … Read More

  • Sonic
    સોનિક એટેક? ચીનમાં અમેરિકાના અધિકારીને મગજમાં ઇજા પહોંચી!

    દુનિયામાં દુશ્મની અને યુદ્ધનું એક નવું રૂપ સામે આવી રહ્યું છે. એક અમેરિકન અધિકારીને ચીનમાં અસામાન્ય અવાજ સંભળાયા બાદ મગજમાં ઇજા પહોંચ્યાની ફરિયાદ કરી. આ રિપોર્ટ બાદ ટ્રમ્પ પ્રશાસને પોતાના નાગરિકોને તેને લઇ ચેતવણી જાહેર કરી છે. આ કેસ ક્યુબામાં અમેરિકન ડિપ્લોમેટસ પર રહસ્યમયી સોનિક એટેકની યાદ તાજી કરાવી છે, ત્યારબાદ કેટલાંય અમેરિકન અધિકારીઓને પોતાના … Read More

  • afghanistan
    અફઘાનિસ્તાનમાં બોમ્બ નિષ્ક્રિય કરતી વખતે ધડાકો થતાં૧૬ના મોત

    દક્ષિણી અફઘાનિસ્તાનમાં મંગળવારે એક નાની વાનમાં ભરેલા વિસ્ફોટને નિષ્ક્રિય કરવા દરમિયાન બ્લાસ્ટ થતાં ૧૬ના મોત નિપયા છે. આ દૂર્ઘટનામાં ૩૮ લોકો ઘાયલ થયા છે. એક મળતા અહેવાલ મુજબ આતંકીઓ રમઝાન મહિના અંતે ભીડ વચ્ચે મોટો હત્પમલો કરવાની સાજિશ કરી રહ્યા હતા, યારે લોકો ઇદની ખરીદવા પોત–પોતાના ઘરમાંથી બહાર નીકળ્યાં હતા. જો કે હજુ સુધી આ … Read More

  • Pakistan's premier-designate Shahid Khaqan Abbasi, center, leaves with his aids after meeting with politicians in Parliament house in Islamabad, Pakistan, Monday, July 31, 2017. Pakistan's parliament will meet Tuesday to elect a new prime minister after the disqualification of three-term prime minister Nawaz Sharif. Sharif's Pakistan Muslim League party nominated Sharif's longtime loyalist Abbasi for the top slot on Saturday. (AP Photo/Anjum Naveed)
    પાકિસ્તાનમાં 25થી 27 જૂલાઈ વચ્ચે યોજાશે સામાન્ય ચૂંટણી

    પાકિસ્તાનમાં જૂલાઈના અંતમાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે. પાકિસ્તાન ચૂંટણી પંચે 25થી 27 જૂલાઈ વચ્ચે ચૂંટણી કરાવવાની સંભવિત તારીખોનો પ્રસ્તાવ મુક્યો છે. આ અંગે પાકિસ્તાન ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ મમનૂન હસેનનો એક રિપોર્ટ પણ સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની સત્તાઢ પાર્ટી પીએમએલ (એન) સરકારનો કાર્યકાળ 31 મેએ સમાપ્ત થાય છે. આવામાં પાકિસ્તાનના ચૂંટણીપંચે આ માટેની તમામ … Read More

  • tata-power plant
    ટાટાના મુન્દ્રા પાવર પ્લાન્ટ સામે અમેરિકી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

    ગુજરાતના મુન્દ્રા પાવર પ્લાન્ટના પ્રોજેકટ સામે ગ્રામવાસીઓ અને ખેડૂતો તથા માછીમારોએ કરેલી અપીલ અમેરિકી સુપ્રીમ કોર્ટે દાખલ કરી લીધી છે. આ ટાટા મુન્દ્રા પાવર પ્લાન્ટ સામે ગ્રામવાસીઓનો વિરોધ રહ્યો છે અને પ્રોજેકટને ફંડ આપ્નાર અમેરિકા સ્થિત ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન છે. આ અમેરિકી સંસ્થાએ પણ પયર્વિરણીય નુકશાનની તપાસ કયર્િ વગર પ્રોજેકટને ફંડ આપી દીધું છે તેવી … Read More

Most Viewed News
VOTING POLL