World Lattest News

 • modi-putin
  પુતિનની સાથે શિખર સંમેલનથી ભારત–રશિયાના સંબંધો મજબૂત બનશે: મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યકત કરી છે કે રાષ્ટ્ર્રપતિ વ્લાદમીર પુતિન સાથેની તેમની બેઠક બાદ ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીયની રશિયાની મુલાકાતે પહોંચ્યા છે. આ અગાઉ પીએમ મોદીએ કહ્યું હતું કે હત્પં સોચીમાં યોજાનારી રાષ્ટ્ર્રપતિ પુતિન સાથેની બેઠકને લઇને હત્પં ઉત્સાહિત છું. સોમવારે યોજાનાર આ અનોપચારિક સંમેલન … Read More

 • HERI
  હેરી-મેગનના શાહી લગ્ન 1.9 અબજ લોકોએ ટીવી પર જોયા

  વિન્ડસર કેસલમાં આવેલા ચર્ચમાં પ્રિંસ હેરી અને મેગન મર્કેલના શાહી લગ્ન અંદાજે 1.9 અબજ લોકોએ ટીવી પર જોયા હતા. ઇંગ્લેન્ડનાં રાણી એલિઝાબેથ સહિત 600 મહેમાનોની હાજરીમાં શનિવારે પ્રિન્સ હેરી (33) અને મેગન (36)ના લગ્ન ચેપલમાં થયા હતા. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આખા વિશ્ર્વના 1.9 અબજ જેટલા લોકોએ આ લગ્ન ટીવી પર જોયા હતા. વિન્ડસરમાં જ્યારે ખૂલ્લી … Continue reading Read More

 • Mining-work-by-china
  ચીનની ફરી આડોડાઈ: અરૂણાચલ સરહદે શરૂ કયુ મોટું માઈનિંગ ઓપરેશન

  ડોકલામ વિવાદ પછી આખરે ચીન શું ઈચ્છે છે. તે સરહદ પર પોતાની ગતિવિધિઓને પૂરી રીતે બધં કેમ નથી રાખવા માંગતું એ મોટો પ્રશ્ન છે. કારણકે તે સરહદ પર એકવાર ફરીથી ભારત સાથે ભીડાવાની તૈયારીઓ કરી રહ્યું છે. તાજેતરમાં જ પીએમ મોદીની ચીન યાત્ર પછી બંને દેશોના સંબંધોમાં સુધારની અપેક્ષા રાખવામાં આવતી હતી. પણ ચીન તે … Read More

 • world
  વિશ્વના ધનિક દેશોની યાદીમાં ભારત છઠ્ઠા ક્રમે: અમેરિકા પ્રથમ નંબરે

  કુલ ૬૨૫૮૪ અબજ ડોલરની સંપત્તિ સાથે અમેરિકા વિશ્ર્વનો સૌથી વધુ સંપત્તિવાન દેશ હોવાનું જાહેર કરવામાં આવ્યું હોવા વચ્ચે ૮૨૩૦ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ભારત વિશ્ર્વનો છઠ્ઠા ક્રમાંકનો સૌથી વધુ સંપત્તિવાન દેશ હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ૬૨૫૮૪ અબજ ડોલરની સંપત્તિ સાથે અમેરિકાએ વિશ્ર્વના સૌથી ધનાઢ દેશોની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હોવાનું તો ૨૪૮૦૩ … Read More

 • loc
  અફઘાનિસ્તાનના સ્ટેડિયમમાં શ્રેેણીબદ્ધ બોમ્બ ધડાકા: આઠનાં મોત: અનેક ઘાયલ

  અફઘાનિસ્તાનના પૂર્વીય શહેર જલાલાબાદમાં એક સ્પોટ્ર્સ સ્ટેડિયમમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલ પૈકી કેટલાંયની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની દહેશત છે. પ્રાંતીય પરિષદના સભ્ય સોહરાબ કાદરીએ જણાવ્યુું હતું કે રમજાનના પવિત્ર માસની શરૂઆત પ્રસંગે શુક્રવારે એક ફૂટબોલ સ્ટેડિયમમાં આયોજિત એક ક્રિકેટ મેચ દરમિયા Read More

 • quba-air-line4
  ક્યુબામાં પ્લેન ટેક-ઓફ થયા બાદ તૂટી પડતા 104ના મોત

  ક્યુબાના પાટનગર હવાનામાં એક વિમાન ટેક-ઓફની થોડી જ વારમાં ક્રેશ થઈ ગયું હતું. આ ઘટના જોસ માર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બની જ્યારે ક્યુબાના એરલાઈનનું બોઈંગ 737 વિમાન ટેક-ઓફની થોડી વારમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી કરવામાં આવી. જો કે ઘટનાસ્થળની તસવીરો જોતા અકસ્માત ગંભીર હોવાનું જણાય છે … C Read More

 • firing-3-640x319
  અમેરિકાના ટેકસાસમાં સ્કૂલમાં ફાયરિંગ: 10થી વધુનાં મોત

  અમેરિકાના ટેક્સાસ સ્થિત એક સ્કૂલમાં થયેલા ગોળીબારમાં અંદાજિત 10 લોકોએ જીવ ગુમાવ્યા. સ્થાનીક મીડિયા મુજબ, હુમલાવરે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આવી જ રીતે ફેબ્રુઆરીમાં ફ્લોરિડાની એક હાઈસ્કૂલમાં ગોળીબાર થયો હતો જેમાં 17 લોકોના મોત નીપજ્યા હતા. નજીકના હેરિસ કાઉન્ટીમાં શેરિફ ઓફિસે જણાવ્યું કે ગોળીબાર બંધ થઈ ગયો છે અને ઘાયલોની સારવાર ચાલી … Read More

 • default
  આતંકી સંગઠન સીમીના સંસ્થાપક સહિત 18ને સાત વર્ષની સજા

  એનઆઈએની વિશેષ અદાલતે આતંકી સંગઠન સીમીના સંસ્થાપક સફદર નાગોરી સહિત 18 કાર્યકતર્ઓિને સાત વર્ષની સજા ફટકારી છે. અદાલતે તેમને કેરળમાં વર્ષ 2007માં પ્રતિબંધિત સંગઠન માટે શસ્ત્ર તાલીમ શિબિર આયોજિત કરવાના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. અદાલતે ન્યાયાધીશ કૌસર ઈદાપ્પતગતે ગેરકાયદેસર ગતિવિધિઓ અટકાવની કલમ, વિસ્ફોટક પદાર્થ અધિનિયમની વિવિધ કલમ અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 120-બી હેઠળ … Read More

 • northus1-k2DH-621x414@LiveMint
  તાનાશાહ કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે 12 જૂને સિંગાપુરમાં થશે મુલાકાત

  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન પ્રથમ વખત એકબીજાને મળશે. આગામી 12 જૂને ડોનાલ્ડ ટ્રંપ અને કિમ જોંગ ઉનની મુલાકાત સિંગાપુરમાં થશે. આ મુલાકાત દુનિયાની નજર રહેશે. માર્ચમાં ખબર આવી હતી ટ્રંપ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને મળવા માટે તૈયાર છે. ત્યાં હવે ડોનાલ્ડ ટ્રંપે આજે પોતેજ ટ્વિટ દ્વારા … Read More

 • default
  અમેરિકા, જાપાન અને ભારતની સંયુકત નૌકા કવાયત

  ભારતીય સેનાના નૌકાદળના ત્રણ જહાજ સિંગાપોર તરફ રવાના થઈ ગયા છે અને તેઓ પ્રશાંત મહાસાગરમાં અમેરિકા અને જાપાનની નેવીની સંયુકત એકસરસાઈઝમાં જોડાઈ જવાના છે. આ કવાયતને મલાબાર કવાયત નામ આપવામાં આવ્યું છે. સિંગાપોર ખાતેના ભારતના હાઈ કમિશનર જાવેદ અશરફે પત્રકારોને એવી માહિતી આપી છે કે, નૌકાદળના કાફલામાંથી ત્રણ નવલશીપ એટલે કે નૌકા જહાજો એકસરસાઈઝમાં જોડાવા … Read More

Most Viewed News
VOTING POLL