World Lattest News

 • dowd-chota
  દાઉદ અને શકીલ પાકિસ્તાનમાંથી ગાયબ

  અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના સૌથી નજીકનો મનાતો છોટા શકીલ અંડર ગ્રાઉન્ડ થઈ ગયો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓના ડરથી દાઉદ અને શકીલે લોકેશન બદલી નાખ્યાં છે. કાળા રંગનાં શર્ટમાં દેખાતા છોટા શકીલ-શકીલ બાબુમિયાં છે. આશરે વીસ વર્ષ પહેલાંના પોતાના દુબળાપાંતળાં શરીરથી વિપરીત હવે તે એકદમ જુવાન દેખાઈ રહ્યો છે. એશિયાના દરેક દેશમાં દાઉદની સિન્ડિકેટનું ધ્યાન રાખતા … Read More

 • canada
  ટોરન્ટોમાં ટ્રકે રસ્તે ચાલતાં 10ને કચડ્યાં

  કેનેડાના ટોરન્ટો ડાઉનટાઉનમાં આજે એક ટ્રકે રસ્તે જતા અનેક લોકોને કચડી નાખ્યાં. આ ભયંકર ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ટોરન્ટો પોલીસે આ અકસ્માત જાણી જોઇને કરાયો હોવાની આશંકા વ્યક્ત કરી છે. ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો પરંતુ થોડા જ સમયમાં તેની ધરપકડ કરી લેવામાં આવી … Continue reading ટોરન્ટોમાં ટ્રકે ર Read More

 • china
  ચીનમાં કારાઓકે બારમાં આગ લાગતા 18 ભડથું

  ચીનના ગ્વાંગદોંગ પ્રાંતના કિંગ્યુઆ શહેરમાં આવેલા એક કારાઓકે બારમાં આગ લાગવાના કારણે 18 લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે. મીડિયા રિપોટ્ર્સમાં જણાવ્યા પ્રમાણે આ ઘટના સોમવારે મોડી રાતે થઈ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા તેઓ ટૂંક સમયે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે ઝડપથી આગ … Continue reading ચીનમાં કાર Read More

 • default
  મોદીની બ્રિટનના વડાપ્રધાન મે સાથે વિવિધ મુદ્દાઆે પર ચર્ચા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિ્રટિશ વડાપ્રધાન ટેરિઝા મે સાથે વાતચીત કરી હતી. લંડનમાં તેમની વચ્ચે સાનુકુળ માહોલમાં આ વાતચીત થઇ હતી. મિટિંગ દરમિયાન મોદીએ કહ્યું હતું કે, આના કારણે સંબંધોમાં નવી ઉજાૅ આવશે. ચીન ઇન્ટરનેશનલ સાેલાર એલાઈન્સનાે હિસ્સાે બન્યાે છે તે ખુશીની બાબત છે. તેમનાે વિશ્વાસ છે કે, માત્ર ક્લાઈમેન્ટ ચેંજની સામે આ જંગ નથી … Continue reading Read More

 • PM-UK
  મોદી આજે લંડનમાં ભારતીયોને સંબોધન કરશે: ક્વીન એલિઝાબેથ સાથે ખાસ કાર્યક્રમમાં હાજરી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2018ની કોમનવેલ્થ ગેડ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભાગ લેવા માટે લંડન પહોંચી ગયા છે. મંગળવાર મોડી રાત્રે લંડનના હીથ્રો એરપોર્ટ પહોંચેલ પીએમનું યુનાઇટેડ કિંગડમના વિદેશ બાબતોના સેક્રેટરી બોરિસ જોનસને સ્વાગત કર્યું હતું. લંડન પહોંચેલા વડાપ્રધાન સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યે યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન થેરેસા મેની સાથે બ્રેકફાસ્ટ કરશે. ત્યારબાદ 11 વાગ્યે ( Read More

 • mark-zuckerberg1-640x397
  ઝુકરબર્ગે એક ડોલરનો જ પગાર લીધો પરંતુ ખાનગી વિમાન અને સુરક્ષા પાછળ પૈસાનું પાણી

  ફેસબુકના સહસ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે વર્ષ 2017માં એક ડોલરનું વેતન લીધું છે, પરંતુ વીતેલાં વર્ષમાં તેમની સુરક્ષા અને ખાનગી જેટ-સફર પાછળ અંદાજે 57.85 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા. આ રકમ 2016ના મુકાબલે 53.5 ટકા વધુ હતી. ફેસબુકે એક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે સુરક્ષા પર ખર્ચ વધવાથી 33 વર્ષના અબજોપતિ માર્ક ઝુકરબર્ગને મળી રહેલાં કમ્પેન્સેશનમાં … Continue reading Read More

 • trump
  સીરિયા પર હુમલા પછી ટ્રમ્પની મિશન પુરૂ થયાની જાહેરાત

  બ્રિટન અને ફ્રાંસે કથિત કેમિકલ એટેકના જવાબમાં સીરિયાઇ સરકાર સામે 100 મિસાઇલ છોડી છે. હુમલા પછી પહેલી પ્રતિqક્રયામાં ટ્રમ્પે ટિંટ કરીને કહી દીધું કે મિશન પુરું થઇ ગયું. ફ્રાંસ અને બ્રિટન તેમની બુિÙમતા અને શાનદાર સેનાની શિક્તને ધન્યવાદ પણ આપ્યો હતો. ટ્રમ્પના ટિંટ પછી રશિયાએ અમેરિકાને વળતી કાર્યવાહીની ધમકી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા, … Read More

 • default
  ચીનની જેમ ભારત સાથે વેપારયુદ્ધ કરવાની ફિરાકમાં અમેરિકા

  ચીનના અનેક ઉત્પાદનો પર આયાત ડયૂટી લગાવ્યા બાદ અમેરિકા ભારત વિરુદ્ધ વેપાર યુદ્ધ છેડે તેવી સંભાવના છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સ વગર અમેરિકી બજારમાં વેચાતાં 3500 ભારતીય ઉત્પાદનોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા આ ઉત્પાદનો પર આયાત ડયૂટી લગાવે તેવી શક્યતા છે. અમેરિકાએ જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રફ્રેન્સેસ (જીએસપી) યાદી હેઠળ ભારતને મળનારા લાભની … Read More

 • Syria-1-1
  અમેરિકા, ફ્રાંસ અને બ્રિટનનો સીરિયા ઉપર હવાઈ હુમલો

  અમેરિકાએ સીરિયાની વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. સીરિયાની રાજધાની દમિશ્કમાં હવાઇ હુમલો કરાયો છે. આ હુમલામાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તેની વિગતો હજુ બહાર આવી નથી. અમેરિકાની આ કાર્યવાહીમાં બ્રિટન અને ફ્રાન્સ પણ સાથે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે અમેરિકાએ સીરિયાની વિરૂદ્ધ યુદ્ધ છેડી દીધું છે અને તેમાં … Read More

 • Johnson-P-05
  જોન્સન બેબી પાઉડર લગાવવાથી થયું કેન્સર: અમેરિકાની કોર્ટે ૭૬૦ કરોડનું વળતર ચૂકવવા કર્યેા આદેશ

  વિશ્વની પ્રખ્યાત કંપની જોન્સન એન્ડ જોન્સન પર હવે નવી મુશ્કેલીમાં ફસાઇ છે. અમેરિકાની એક કોર્ટે એક ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. કોર્ટે હોન્સન બેબી પાઉડરથી મેસોથેલિયોમાં થયું હોવાને લઇને એક કસ્ટમરને ૭૬૦ કરોડ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. મેસોથેલિયોમાં એ એક કેન્સર છે. માહિતી પ્રમાણે, બેબી કેર માર્કેટમાં વિશ્વની સૌથી મોટી કંપની જોન્સન એન્ડ જોન્સન … Read More

Most Viewed News
VOTING POLL