youtube ઓરિજીનલની થઈ ભારતમાં શરૂઆત

September 8, 2018 at 5:32 pm


યુ ટ્યૂબ ઓરીજીનલની શરૂઆત ભારતમાં થઈ ચુકી છે. હાલ આ સર્વિસ ફ્રીમાં આપવામાં આવી રહી છે અને તેમાં એડ સપોર્ટેડ છે. ગૂગલની સ્વામિત્વવાળી કંપનીએ જાણકારી આપી છે કે યુટ્યૂબ ઓરીજીનલ માટે સબક્રિપ્શનના વિકલ્પની ઘોષણા કરવાની હજૂ બાકી છે. હાલ તેના માટે કોઈ તારીખની ઘોષણા કરવામાં નથી આવી.

print

Comments

comments

VOTING POLL