અંગ્રેજોની ધોલાઈ કર્યા બાદ હવે કોહલી ઈમરાન ખાનની પાછળ પડયો !

August 23, 2018 at 4:27 pm

ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 203 રનથી મોટી જીત મેળવી હતી. આ જીતનો હીરો વિરાટ કોહલી રહ્યાે હતો. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 97 અને બીજી ઇનિંગ્સમાં 103 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડને જીતવા માટે 521 રનનો પડકાર મળ્યો હતો. જેની સામે તે 317 રનમાં આેલઆઉટ થઈ ગયું હતું. પાંચમાં દિવસે ફક્ત ત્રીજી જ આેવરમાં ભારતે એક વિકેટ ઝડપી જીત મેળવી લીધી હતી. ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 203 રનથી મોટી જીત મેળવી હતી. આ જીતનો હીરો વિરાટ કોહલી રહ્યાે હતો. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 97 અને બીજી ઇનિંગ્સમાં 103 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડને જીતવા માટે 521 રનનો પડકાર મળ્યો હતો. જેની સામે તે 317 રનમાં આેલઆઉટ થઈ ગયું હતું. પાંચમાં દિવસે ફક્ત ત્રીજી જ આેવરમાં ભારતે એક વિકેટ ઝડપી જીત મેળવી લીધી હતી.

વિરાટ કોહલી સુકાની તરીકે છઠ્ઠી વખત મેન આેફ ધ મેચ બન્યાે હતો. તે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી વધારે મેન આેફ ધ મેચનો એવોર્ડ મેળવનાર સુકાની છે. સાથે તેણે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પણ પછાડી દીધો છે. જયવર્દને સુકાની તરીકે ટેસ્ટમાં પાંચ વખત મેન આેફ ધ મેચ બન્યાે હતો.

વિરાટ કોહલી સૌથી વધારે મેન આેફ ધ મેચ બનનાર સુકાનીની યાદીમાં હવે ફક્ત ઇમરાન ખાન કરતા જ પાછળ છે. સુકાની તરીકે ઇમરાન ખાને 10 વખત મેન આેફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. જે રીતે વિરાટ કોહલી પ્રદર્શન કરી રહ્યાે છે તે જોતા લાગે છે કે ટુંક સમયમાં તેને પાછળ રાખી દેશે. વિરાટ કોહલી સૌથી વધારે મેન આેફ ધ મેચ બનનાર સુકાનીની યાદીમાં હવે ફક્ત ઇમરાન ખાન કરતા જ પાછળ છે. સુકાની તરીકે ઇમરાન ખાને 10 વખત મેન આેફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. જે રીતે વિરાટ કોહલી પ્રદર્શન કરી રહ્યાે છે તે જોતા લાગે છે કે ટુંક સમયમાં તેને પાછળ રાખી દેશે. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં મેન આેફ ધ મેચનો એવોર્ડ જીતનાર વિરાટ બીજો ભારતીય સુકાની છે. તેના પહેલા કપિલ દેવે આ સિિદ્ધ મેળવી હતી. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં મેન આેફ ધ મેચનો એવોર્ડ જીતનાર વિરાટ બીજો ભારતીય સુકાની છે. તેના પહેલા કપિલ દેવે આ સિિદ્ધ મેળવી હતી.

વિરાટ કોહલી 2014માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં એકપણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. જોકે આ વખતે 6 ઇનિંગ્સમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી દીધી છે. તે શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટ કોહલી 2014માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં એકપણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. જોકે આ વખતે 6 ઇનિંગ્સમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી દીધી છે. તે શ્રેણીમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે.

Comments

comments

VOTING POLL