અંજારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

July 17, 2019 at 8:49 am


અંજારના ચિત્રકુટ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. આરોપી સ્થળ પરથી મળી આવ્યો નહોતો.
આ અંગેની મળતી વિગતો મુજબ અંજાર પોલીસે બાતમીના આધારે ચિત્રકુટ-૩માં રહેણાંક મકાનમાં દારૂ અંગે રેડ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ ૧૮ કિ.રૂ. ૬૩પ૦નો મુદામાલ મળી આવ્યો હતો જ્યારે આરોપી કીર્તિરાજસિંહ હરદેવસિંહ ઉર્ફે હરૂભા જાડેજા મળી આવ્યો નહોતો. પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL