અંજારમાં યુવાનનો આપઘાત

May 25, 2019 at 8:58 am


અંજારના નવાનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવની મળતી વિગતો મુજબ અંજાર રેફરલ હોÂસ્પટલના ડો. પાર્થએ અંજાર પોલીસમાં જાહેર કર્યું હતું કે, કિશનનાથ પ્રેમનાથ નાથબાવા (ઉ.વ. રર) રહે. નવાનગર અંજાર)એ કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી છે. જેનો મૃતદેહ પીએમ માટે લાવવામાં આવેલ હોઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડોકટરની જાહેરાત બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL