અંજાર તાલુક પંચાયતના સભ્યનો યુવાન ઉપર ડીસમીસ હુમલો

November 8, 2019 at 9:44 am


Spread the love

અંજાર તાલુક પંચાયતના સસ્પેન્ડેડ સભ્ય એ તેના ઉપર થયેલી ફરિયાદ મા તલાટી અને સહકર આપ્યો હોવાનું મનદુખ રાખે યુવાનો પર ડિસમિસ થી હુમલો ર્ક્યો હતો બીજા બનાવમાં ક્ડિાણા માં દીવાલ બાબતે યુવાન ઉપર ધોકથી હુમલો ક્રીને માર માર્યો હતો ત્રીજા બનાવમાં ભુજમાં બે મહિલાઓએ ક્ચરો વીણવા વાળા બેન ને ક્પડાં ધોવાના ધોકથી માર માર્યો હતો
દુધઈ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું ક્ે આંબાપર ના આરોપી તાલુક પંચાયતના સસ્પેન્ડેડ સભ્ય અરજણ કના ખાટરિયાએ તેના ઉપર તલાટી એ ક્રેલી ફરિયાદમાં ધનજીભાઈ મહાદેવા હૂંબલ એ સાત સહકર આપ્યો હોવાનું મનદુખ રાખી ને આરોપી અરજણ કના ખાટરીયા એ ધનજીભાઈ હૂંબલ ઉપર ડિસમિસ
આભાર – નિહારીકા રવિયા થી હુમલો ક્રીને ક્રી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
બીજા બનાવમાં ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું ક્ે ક્ડિાણા માં ઇમરાન ઈશા ચાવડા ઉંમર વર્ષ ૨૫ ના મજૂરોને અહીં દિવાલ શું કમ બનાવશો તેમ ક્હીને આરોપી અલીમામદ ચાવડા ઈસ્માઈલ અલીમામદ ચાવડા, નૂરજહાં બેન અક્બર ચાવડા, જલુ બેન અલીમામદ ચાવડા એ લાક્ડી થી ઈમરાનભાઈ ચાવડા ઉપર હુમલો ક્રે ઈજાઓ પહોંચાડી હતી પોલીસે તમામની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
ત્રીજા બનાવમાં ભુજ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું ક્ે ભુજમાં રહેતા શાંતાબેન પ્રહલાદભાઈ ચાવડા ઉંમર વર્ષ ૪૫ ક્ચરો વિણવા જતાં આરોપી ચંદાબેન મહેશભાઈ વાંસપોડા, અને રેખાબેન ઢોલાભાઈ વાસપોડા એ ક્પડાં ધોવાના ધોકથી શાંતાબેન ચાવડાને માર્યો હતો પોલીસે બંને મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે