અદનાન સામીનું પણ ટ્વીટર એકાઉન્ટ થયું હેક…

June 12, 2019 at 11:03 am


અમિતાભ બચ્ચન બાદ હવે સિંગર અદનાન સામીનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું છે. આ બંનેના એકાઉન્ટ હેક થતા એક વાતનું અનુમાન લગાવી શકાય કે હેક કરનાર કોઈ પાકિસ્તાની પણ હોઈ શકે  છે.
હેકર અઈલદિજ ટિમે ટ્વિટર એકાઉન્ટ પર ઈમરાનની તસવીર સાથે ‘લવ પાકિસ્તાન’ લખીને તુર્કીનો ઝંડો લગાવ્યો હતો. કવર ફોટા પર હેકરે પોતાના ગ્રૂપના લોગો તથા ગરૂડની તસવીર મૂકી હતી. અઈલદિજે એક પછી એક ઘણી ટ્વીટ કરી હતી. જેમાં પાકિસ્તાની શોમાં નાચતા લોકોનો વીડિયો પણ મૂકવામાં આવ્યા હતા.

 

Comments

comments

VOTING POLL