અમદાવાદઃ ગોમતીપુરમાં જમીન બેસી જતાં 20 મકાનો ખાલી કરાવાયા

August 20, 2018 at 10:25 am


શહેરના ગોમતીપુર વિસ્તારમાં મેટ્રાે ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તે જગ્યાએ જમીન બેસી જતા મેટ્રાેના અધિકારીઆે દોડી ગયા છે. અહી સિલ્વર ફ્લેટ નજીક જમીન બેસી ગઈ છે. તંત્રએ કોઈ દુર્ઘટના ન સજાર્ય તે માટે અગમચેતીના ભાગરુપે આસપાસના 20 જેટલા મકાનો ખાલી કરાવી દીધા છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મેટ્રાેના અધિકારીઆે ઘટનાસ્થળે દોડી ગયા છે.શહેરમાં વરસાદ બાદ અનેક જગ્યાએ ભુવા પડી રહ્યા છે. શનિવારે હાટકેશ્વર રિ»ગ રોડ પરના મોડલ રોડ પર 100 મીટરના અંતરે બે ભુવા પડéા છે. એક ભુવો ભાઈપુરાના અંબા માતાજીના મંદિર સામે અને બીજો ભુવો શીતળા માતાજીના મંદિર સામે પડéાે છે. શીતાળા માતાજીના મંદિર સામે અઠવાડિયામાં બીજી વખત ભુવો પડéાે છે. આ ભુવો પડéાે ત્યાં કોર્પોરેટરનું ઘર અને દુકાન આવેલી છે. આક્ષેપ લગાવવામાં આવી રહ્યાે છે કે ગત વખતે ભુવો પડéાે ત્યારે તેનું સરખીરીતે સમારકામ કરવામાં આવ્યું ન હોવાથી ફરીથી ભુવો પડéાે છે. અગાઉ ભુવો પડéાે હતો ત્યારે માત્ર માટી નાખીને પુરાણ કરી દેવામાં આવ્યું હતું.

Comments

comments

VOTING POLL