અમદાવાદ : તાપમાન વધ્યું છતાંય ઠંડીનાે તીવ્ર ચમકારો

January 10, 2019 at 8:42 pm


અમદાવાદ સહિત ગુજરાતભરમાં રાત્રિ ગાળા દરમિયાન તીવ્ર ઠંડીનાે ચમકારો અનુભવાઈ રહ્યાાે છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવષાૅની અસર જોવા મળી રહી છે જેથી પારો પણ ગગડâાે છે. અમદાવાદ શહેરમાં પણ વહેલીસવારમાં અને રાત્રિ ગાળા દરમિયાન ઠંડીના લીધે લોકો પરેશાન થયેલા છે. ખાસ કરીને ગરીબ લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. આજે અમદાવાદમાં પારો 12.7, ડિસામાં 9.8, ગાંધીનગરમાં 11.4, વલસાડમાં 9.6 અને નલિયામાં 9.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી રહ્યું હતું. ઠંડીનું જોર ઘટ્યું હોવા છતાં અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ આેછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂવીૅય પવનાે ફુંકાઈ રહ્યાા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યાા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નાેંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનાે ફુંકાઈ રહ્યાા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવષાૅ થઇ રહી છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ આગામી દિવસાેમાં જોવા મળી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂવીૅય પવનાે ફુંકાઈ રહ્યાા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ 14મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબાે પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પાેઈઝનીંગના કેસાે સાથે લોકો વધુ આવી રહ્યાા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો 14ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યાાે હતાે. જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતાે. હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂવીૅય પવનાે ફુંકાઈ રહ્યાા છે જેથી તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના અનેક ભાગાેમાં પારો 10થી નીચે પહાેંચેલો છે જેમાં નલિયા, વલસાડ અને ડિસાનાે સમાવેશ થાય છે. 14મી જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની અસર રહેશે. ત્યારબાદ દિનપ્રતિદિન ઠંડી ઘટશે.

Comments

comments

VOTING POLL