અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ આંશિક ઘટ્યું

February 11, 2019 at 9:00 pm


ઠંડીના પ્રમાણમાં આંશિકરીતે ઘટાડો થતાં ગુજરાતના લોકો આજે રાહત અનુભવી હતી. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં આંશિકરીતે વધારો થયો છે. જો કે, ઠંડા પવનાેના કારણે હજુ પણ લોકો મુશ્કેલી અનુભવી રહ્યાા છે. હવામાન વિભાગના કહેવા મુજબ દમણ દાદરાનગર હવેલીમાં તથા ગુજરાત પ્રદેશમાં ઘણી જગ્યાઆેએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે. આવી સ્થિતિમાં ઠંડીના ચમકારાને નકારી શકાય નહીં. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થશે અને પારો વધશે. આવતીકાલે અમદાવાદમાં પારો વધીને 13 ડિગ્રી સુધી વધી શકે છે. આજે પણ સાૈથી આેછું તાપમાન નલિયામાં જ નાેંધાયું હતું જ્યાં પારો 7.4 સુધી નીચે રહ્યાાે હતાે. અલબત્ત છેલ્લા કેટલાક દિવસની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતાે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન વધીને 11.5 રહ્યાાે હતાે. રાજ્યના જે ભાગાેમાં પારો 10થી નીચે રહ્યાાે હતાે તેમાં ડિસામાં 8.6, વલસાડમાં 9.6 અને નલિયામાં 7.6નાે સમાવેશ થાય છે. હાલમાં ઠંડીનાે ચમકારો હોવા છતાં મો?નગ વોક પર જતા લોકોની સંખ્યામાં સતત વધારો નાેંધાઈ રહ્યાાે છે. હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે પરંતુ હાલ પારો યથાવત રહેવાનાે અંદાજ છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધીને 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે. સાૈરા»ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. અલબત્ત ઠંડા પવનાે ફુંકાઈ રહ્યાા છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવષાૅ જારી રહી છે જેના કારણે એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં એક બાજુ હિમવષાૅની મજા માણવામાં આવી રહી છે પરંતુ રાજમાગાેૅ ઉપર યાત્રી વાહનાે અને ટ્રકોની લાંબી લાઇનાે

Comments

comments

VOTING POLL