અમિતાભ સાથે કામ કર્યા બાદ મૌની રોય ખુબ ખુશ

November 17, 2018 at 5:27 pm


ગાેલ્ડ ફિલ્મમાં કામ કર્યા બાદ સેક્સી સ્ટાર મૌની રોય હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. ફિલ્મ કામ કર્યા બાદ મૌની રોય કહી રહી છે કે તેના તમામ સપના હવે પૂર્ણ થઇ રહ્યાા છે. કારણ કે તેને બિગ બી સાથે કામ કરવાની તક મળી ગઇ છે. અમિતાભ સાથે કામ કર્યા બાદ તે આશાવાદી ચે. તેમની પાસેથી અનેક બાબતાે શિખવા મળી છે. આરએસએચ ગ્લોબલની નવી બ્રાન્ડ એમ્બેસેડર મૌની રોયે કહ્યાુ છે કે અમિતાભ બચ્ચનની સાથે કામ કર્યા બાદ હવે તે ખુશીથી મરી શકે છે. ફિલ્મ ઉદ્યાેગમાં રહેલા તમામ કલાકારો સાથે અમિતાભ બચ્ચનની સાથે કામ કરવા સિવાય અન્ય કોઇ બાબત હોઇ શકે તેમ નથી. મૌની રોય રણબીર કપુર અને આલિયા ભટ્ટ અભિનિત ફિલ્મમાં સાથે કામ કરી રહી છે. ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચનની પણ ખાસ ભૂમિકા રહેલી છે. ફિલ્મમાં વિલન તરીકેની ભૂમિકામાં મૌની રોય જોવા મળનાર છે. ફિલ્મના શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન દ્વારા કોઇ સલાહ આપવાના પ્રને મૌની રોયે કહ્યાુ હતુ કે અમિતાભ બચ્ચને કોઇ સલાહ આપી ન હતી. સેટ પર તેની સાથે અયાન મુખજીૅ પણ હતા. જો કે અમિતાભ બચ્ચનની હાજરી જ તમામ બાબતાેને સાબિત કરે છે. મૌનીએ પાેતાના અનુભવને રજૂ કરતા કહ્યાુ છે કે તે પાેતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી ન હતી. જો કે અયાનની મદદથી જ તે પાેતાના હિસ્સાના શુટિંગને પૂર્ણ કરી શકી હતી.
અમિતાભ બચ્ચન દિગ્ગજ અભિનેતા છે. તેમની નાેંધ દુનિયાભરમાં લેવામાં આવી છે. જેથી અમિતાભ બચ્ચનની સાથે કામ કરવાની બાબત કોઇ પણકલાકાર માટે ગર્વ સમાન હોય છે. કરણ જોહરની ફિલ્મ ક્રિસમસ પર રજૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. ફિલ્મમાં રણબીર કપુર, આલિયા ભટ્ટ ઉપરાંત અમિતાભ બચ્ચન અને નાગાજુૅનની પણ ભૂમિકા છે.

Comments

comments