અમિત શાહ સ્વસ્થઃ એઈમ્સમાંથી રજા અપાઈ

January 20, 2019 at 11:52 am


છેલ્લા ચાર દિવસથી સ્વઈનફ્રલુની અસર હેઠળ સારવાર લઈ રહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને આજે સવારે એઈમ્સમાંથી રજા આપવામાં આવી છે. તેઆે ગત 15મીએ રાત્રે સારવાર માટે દિલ્હી િસ્થત એઈમ્સમાં દાખલ થયા હતાં. સતત પાંચ દિવસ સુધી આેબ્ઝર્વરેશન હેઠળ રહેલા અમિત શાહ સ્વસ્થ થઈ જતા આજે સવારે એમને રજા આપવામાં આવી હતી. આ માહિતી ભાજપના એક નેતાએ ટંીટર પર આપી છે.

Comments

comments

VOTING POLL