અમે નેમ ચેન્જર નહીં બલ્કે એમ ચેન્જર છીએ : મોદીનાે જવાબ

February 7, 2018 at 8:45 pm


Spread the love

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનાે જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસલ અંદાજમાં દેખાયા હતા. વર્ષ 2014માં જે રીતે ચૂંટણી પ્રચારમાં આક્રમક નિવેદન કર્યા હતા તેવી જ રીતે આજે નિવેદન કરીને કાેંગ્રેસ પાટીૅની તમામ પાેલ ખોલી હતી. મોદીએ કાેંગ્રેસને એક એક આક્ષેપાેના જવાબ આપીને કહ્યું હતું કે, અમે મેન ચેન્જર નહીં એમ ચેન્જર છે. તેમણે ઉમેર્યું હતું કે, કાેંગ્રેસના મેન ચેન્જર અને જુના ભારતને આપી દો તેવા તમામ આક્ષેપાેનાે મોદીએ જવાબાે આÃયા હતા. તેમણે કહ્યું હતું કે, કાેંગ્રેસને જો ન્યુ ઇન્ડિયા જોઇતુ નથી તાે તેને ઇમરજન્સી અને કૌભાંડવાળુ ભારત જોઇએ છે. મોદીએ પૂર્વ રા»ટ્રપતિ આર વેંકટરામના પુસ્તકને ટાંકીને કહ્યું હતું કે, તેના બાેફોસૅ કૌભાંડમાં કાેંગ્રેસને કમિશન મળવાની વાત કહેવામાં આવી હતી. મોદીના આધાર પરક્રેડિટ લેવાના આરોપ પર કાેંગ્રેસને જવાબ આÃયા હતા અને કહ્યું હતું કે, આધાર અટલ બિહારી વાજપેયીનું વિઝન હતું. રાજ્યસભામાં ગુલામ નબી આઝાદને જવાબ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, આઝાદ કહી રહ્યાા છે કે તેમને ન્યુ ઇન્ડિયા જોઇતું નથી જુનુ ભારત જોઇએ છીએ. અમને ગાંધીવાળુ ભારત જોઇએ છીએ. મોદીએ કહ્યું હતું કે, તેમને પણ ગાંધીવાળુ ભારત જોઇએ છીએ. કારણ કે, સ્વતંત્રતા મળી ચુકી છે. હવે કાેંગ્રેસની કોઇ જરૂર નથી. કાેંગ્રેસ મુક્ત ભારતનાે વિચાર ગાંધીજીનાે હતાે. અમે તેમના માગૅ ઉપર આગળ વધવાના પ્રયાસ કરી રહ્યાા છે. તેમણે ઉમેર્યું હતું કે, કાેંગ્રેસના લોકો કહે છે કે, તેમને સેનામાં કૌભાંડવાળું ભારત જોઇએ છીએ. સબમરીન કૌભાંડવાળુ ભારત જોઇએ છીએ. બાેફોસૅ કૌભાંડવાળુ ભારત જોઇએ છીએ. હેલિકોÃટર કૌભાંડવાળુ ભારત જોઇએ છીએ. ઇમરજન્સીવાળુ ભારત જોઇએ છીએ. લોકતાંત્રિક અધિકારોને આંચકી લેનાર ભારત જોઇએ છીએ. મોદીએ કહ્યું હતું કે, મોટા વૃક્ષ ધરાશાયી થયા બાદ હજારો શીખ લોકોની હત્યા થઇ જાય તે ભારત કાેંગ્રેસના લોકોને જોઇએ છીએ. મોદીએ કાેંગ્રેસના આક્ષેપાેનાે જવાબ આપતા કહ્યું હતું કે, મોદી સરકાર કાેંગ્રેસના શાસનકાળમાં બનાવવામાં આવેલી યોજનાના નામ બદલીને ક્રેડિટ લઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, અહીં જનધન યોજના, સ્વચ્છ ભારત જેવી યોજનાઆે આવી છે. વાસ્તવિકતાનાે સ્વીકાર કરવો જોઇએ. જનધનમાં તમામ એકાઉન્ટ 2004 બાદ ખુલ્યા છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, રાજનીતિમાં તમામને ટિકા કરવાનાે અધિકાર છે પરંતુ આનાથી દેશને નુકસાન થવું જોઇએ નહીં. ઇઝ આેફ ડુઇંગ બિઝનેસમાં ભારતના રેંકિંગમાં સુધારો થયો છે. આ સારી બાબત છે. આનાથી દેશના કોઇ લોકોને દુખ થવું જોઇએ નહીં. ભાજપની ટિકા ચોક્કસપણે કરવી જોઇએ. આનાે અધિકાર પણ છે પરંતુ ભાજપની ટિકા કરતા કરતા ભારતની ટિકા પણ થવા લાગી જાય છે. મોદીએ પાેતાની યોજનાઆેનાે ઉલ્લેખ કયોૅ હતાે. સાથે સાથે કાેંગ્રેસ પર પ્રહારોનાે મારો જારી રાખ્યો હતાે. મોદીએ યોજનાઆેની ક્રેડિટ લેવાના આક્ષેપનાે જવાબ આપતા કહ્યું હતું કે, તેમને ખુશી થશે કે જો કાેંગ્રેસના લોકો 15મી આેગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી કાેંગ્રેસના કોઇ વડાપ્રધાને અન્ય કોઇ સરકારના વડાપ્રધાનની કામગીરીનાે ઉલ્લેખ કયોૅ છે. દેશ આજે જ્યાં પહાેંચ્યો છે તેમાં તમાનું યોગદાન છે. વાજપેયીનું નામ જ્યારે લેવામાં આવતું ન હતું ત્યારે અમને પીડા થતી હતી. કાેંગ્રેસના શાસનકાળમાં એક પછી એક એક કૌભાંડો સપાટી ઉપર આવ્યા હતા. કાેંગ્રેસ દ્વારા આયુ»યમાન ભારતની યોજનાની ટિકાનાે જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, કોઇપણ આ બાબત સાથે બિનસહમત થશે નહીં કે આરોગ્યના ક્ષેત્રમાં ઘણુ બધુ કરવાની જરૂર છે. કાેંગ્રેસ પાટીૅને ટાસ્ક ફોસૅ બનાવવી જોઇએ. અન્ય પાટીૅએ પણ ટાસ્ક ફોસૅ બનાવવી જોઇએ. જો કોઇ કમી હશે તાે ચોક્કસપણે ધ્યાન આપવામાં આવશે. લોકસભામાં કાેંગ્રેસ ઉપર મોદીએ જોરદાર પ્રહાર કર્યા હતા. હિટ એન્ડ રનની રાજનીતિ હાલ ચાલી રહી છે જેમાં કાદવ ઉછાળીને ભાગી જવાની યોજના રહેલી છે પરંતુ આનાથી ભાજપને ફાયદો થઇ રહ્યાાે છે. ગેસની ડિલમાં 8000 કરોડ બચાવી લેવાયા છે. એનપીએ કાેંગ્રેસના પાપના કારણે છે. અમારા શાસનકાળમાં એક પણ લોન એનપીએ થયા નથી.