અયોધ્યા કેસ : વહેલી સુનાવણી કરવાની માંગણી સુપ્રીમે ફગાવી

November 12, 2018 at 7:50 pm


રામજન્મભૂમિ બાબરી મÂસ્જદ ભૂમિ વિવાદ મામલે હિન્દુ મહાસભાની વહેલી સુનાવણી કરવા માટેની માંગને આજે સુપ્રીમ કોટેૅ ફગાવી દીધી હતી. આની સાથે જ હિન્દુ સમુદાયના લોકોમાં નારાજગી વધવાના સંકેત દેખાઇ રહ્યાા છે. સુપ્રીમ કોટેૅ વહેલી તકે સુનાવણી કરવાની માંગને ફગાવતા કહ્યાુ હતુ કે આ મામલે સુપ્રીમ કોટેૅ પહેલાથી જ વલણ સ્પષ્ટ કર્યુ છે. કારણ કે પહેલાથી જ જાન્યુઆરીમાં સુનાવણી કરવા માટેનાે નિર્ણય કરવામાં આવ્યો છે. અખિલ ભારતીય હિન્દુ હાસભા તરફથી વકીલ વરૂણ િંસહા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગાેગાેઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બનેલી બેંચે કહ્યું હતું કે, તેના દ્વારા પહેલાથી જ કહેવામાં આવી ચુક્યું છે કે જાન્યુઆરી મહિનામાં મામલામાં સુનાવણી હાથ ધરાશે. જાન્યુઆરીમાં મામલાની સુનાવણી કરવાનાે નિર્ણય પહેલાથી જ કરવામાં આવી ચુક્યો છે.અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે પેિંન્ડગ અરજીઆેને પાંચ જજની બેંચ સમક્ષ મોકલી દેવાની મુÂસ્લમ પાટીૅઆેની અપીલને પણ સુપ્રીમ કોટેૅ ફગાવી દીધી હતી. બહુમતિ સાથે ચુકાદો આવ્યો હતાે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોટેૅ 27મી સÃટેમ્બરના દિવસે પાંચ સÇયોની બેંચના મÂસ્જદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સાેંપવાનાે ઇન્કાર કરી દીધો હતાે. મÂસ્જદમાં નમાઝને લઇને સુપ્રીમ કોટેૅ મોટો ચુકાદો આÃયો હતાે. સુપ્રીમ કોટેૅ અયોધ્યા જમીન વિવાદ કેસને પાંચ જજની બેંચને સાેંપવાનાે સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતાે. સુપ્રીમ કોટેૅ આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા. તત્કાલિન ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભુષણે 2-1ની બહુમતિથી આ ચુકાદો આÃયો હતાે. સુપ્રીમ કોટેૅ ચુકાદો આપતી વેળા કેટલીક રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચને મોકલી દેવાની માંગ ફગાવી દેવામાં આવી હતી. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર 1992ના દિવસે અયોધ્યામાં બાબરી મÂસ્જદને તાેડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેિંન્ડગ છે. 30મી સÃટેમ્બર 2010ના દિવસે અલ્હાબાદ હાઈકોટેૅ પાેતાનાે ચુકાદો આÃયો હતાે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનાે હિસ્સાે હિન્દુઆેનાે રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂ##352;ત છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સાે આપવામાં આવ્યો હતાે જેમાં સીતા રસાેઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સાે સુન્ની વક્ફ બાેર્ડને આપવામાં આવ્યો હતાે. આ તમામ મામલામાં હોબાળો થયો હતાે. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતાે. નવમી મે 2011ના દિવસે સુપ્રીમ કોટેૅ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનાે આદેશ કયોૅ હતાે. અયોધ્યા કેસમાં સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમની બેંચે મÂસ્જદમાં નમાઝ અંગે 1994ના ચુકાદાને મોટી બેંચને સાેંપવાનાે ઇન્કાર કરી દીધો હતાે. સુપ્રીમ કોટેૅ મÂસ્જદ ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે કે કેમ તે સંદર્ભમાં 1994ના ચુકાદા ઉપર ફરીથી વિચારણા કરવા મોટી બેંચને આ મામલાને સાેંપવાનાે ઇન્કાર કરી દીધો હતાે. પાંચમી ડિસેમ્બર 2017ના દિવસે જ્યારે અયોધ્યા મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે સુપ્રીમ કોટેૅ કહ્યું હતું કે, આ મામલો માત્ર જમીન વિવાદનાે છે પરંતુ મુÂસ્લમ પક્ષકાર તરફથી રજૂ થયેલા રાજીવ ધવને દલીલ કરી હતી કે, નમાઝ અદા કરવાનાે અધિકાર છે અને તેને યોગ્યરીતે રાખવો જોઇએ. નમાઝ અદા કરવાની બાબત ધા##352;મક પ્રથા તરીકે છે અને આ અધિકારથી વંચિત રાખી શકાય નહીં. તે ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે. આજના ઇન્કાર સાથે મંદિર મુદ્દે ચર્ચા હવે વધારે ગંભીર બની રહી છે.

Comments

comments

VOTING POLL