અર્જુન કપૂરની India’s Most Wanted ફિલ્મ, જોવાલાયક કે નહી ? જાણવા માટે કરો ક્લિક

May 24, 2019 at 12:08 pm


ઘણા સમય બાદ હવે અર્જુન કપૂરની ફિલ્મ India's Most Wanted આવી છે. ઘણા સમયથી અર્જુન કપૂરની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે ત્યારે દર્શકો પણ હવે તેની ફિલ્મ જોવા જતા પહેલા ૧૦૦ વાર વિચાર કરે છે. ત્યારે ઘણા અરસા પછી અર્જુન કપૂરની આ ફિલ્મ સારી છે તેમ કહી શકાય. આ ફિલ્મ આ ફિલ્મ ભારતના અજાણ જાંબાઝોને સમર્પિત છે. . દાયકા પહેલાં ભારતમાં યાસિન ભટકલ નામના આતંકીએ બ્લાસ્ટ કરીને હાહાકાર મચાવી દીધો છે. 
આજે રિલીઝ થયેલી ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડને રાજ કુમાર ગુપ્તાએ ડિરેક્ટ કરી છે. અને આ ફિલ્મ માટે અર્જુન કપૂર તેમની પ્રથમ પસંદગી હતી. આ ફિલ્મ ૨૦૧૮ થી જ બનવાની શરૂ થઇ ચુકી હતી. ફિલ્મને 24 મે 2019એ રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મું શુટિંગ ભારત અને નેપાળમાં કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં રાજકારણ, આતંકવાદ અને દેશ માટે કંઈક કરવા ઇચ્છતા જાંબાઝોની રસપ્રદ સ્ટોરી વર્ણવામાં આવી છે. ફિલ્મની વાર્તા રસપ્રદ છે પણ એમાં જરૂરી પંચ નથી. જો તમને 'રિયલ' ફિલ્મ જોવામાં રસ હોય તો આ ફિલ્મ તમારા કામની છે.

Comments

comments

VOTING POLL