અલંગમાં શિપબ્રેકીંગ પર રોક, શ્રમિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા

June 12, 2019 at 2:57 pm


વિશ્વ વિખ્યાત અલગં શિપબ્રેકીંગ યાર્ડમાં વાવાઝોડાના પગલે ગઇકાલ સાંજથી જ જહાજ તોડવાની પ્રવૃતિ પર તંત્રએ રોક લગાવી છે અને આજ સવારથી જ તમામ પ્લોટમાં શિપબ્રેકીંગની પ્રવૃતિ સજડ બધં છે. જયારે દરિયાઇ કાંઠે ખોલીઓમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા જીએમબી અને વહિવટી તંત્રએ સવારથી જ કાર્યવાહી હાથ ધરી છે

Comments

comments

VOTING POLL