અહીં 1 મહિનાનો મળે છે 12 લાખ રૂપિયાનો પગાર, છતાં પણ કોઈ કરવા નથી માગતું આ નોકરી

February 2, 2019 at 8:25 pm


આજના સમયમાં જ્યાં એક તરફ દેશોની જનસંખ્યા લગાતાર વધતી જઈ રહી છે, જયારે બીજી તરફ પૂરો અભ્યાસ કરવા છતાં પણ ઘણા યુવાઓ બેરોજગાર ફરી રહ્યા છે. જો કે મોંઘવારીના આ સમયમાં એક વ્યક્તિની કમાણીથી પૂરું ઘર ચલાવી ન શકાય માટે એક ઘરમાં મોટાભાગે બે લોકો કામ કરતા હોય છે. જ્યારે આજે અમે તમને એક એવી નોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે અઠવાડિયા માં માત્ર ચાર જ દિવસ કામ કરાવે છે અને બાકીના ત્રણ દિવસ રજા આપે છે. આ સિવાય આ કંપની પોતાની અંદર કામ કરનારા લોકોને મહિનાના 12 લાખ રૂપિયાનો પગાર પણ ઓફર કરે છે.
પણ હેરાનીની વાત એ છે કે આટલી સુખ સુવિધાઓ મળવા છતાં પણ આ કંપનીને કામ કરવા માટે કોઈ માણસ મળી રહ્યું નથી.
આ એક ટ્રાફિક કંટ્રોલ કંપની છે જેને અઠવાડિયામાં ચાર દિવસ કામ કરનારા લોકોની જરૂર છે. તેના માટે કંપનીના માલિક 95,000 ડોલર એટલે કે 67 લાખ 65 હજાર રૂપિયા આપવા માટે પણ તૈયાર છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ તેની આ કંપનીમાં સારું કામ કરે છે તો તેનો પગાર વધારીને 1.42 કરોડ રૂપિયા પણ કરી શકે છે. છતાં પણ આ કંપનીમાં કામ કરવા માટે કોઈ તૈયાર નથી.
આ કંપનીમાં નોકરી મેળવવા માટે કોઈપણ પ્રકારની ક્વોલોફિકેશન કે ડિગ્રીની જરૂર નથી રહેતી માત્ર તમારી ઉંમર 20 વર્ષથી વધારે હોવી જોઈએ અને તે માત્ર હાઈસ્કૂલ પાસ કરેલુ હોવું જોઈએ. જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ માં એયર ટ્રાફિક કંટ્રોલ ની નોકરી ને ફ્લાઈટ્સ ને ટ્રાફિક કંટ્રોલનું કામ કરવા માટે યોગ્ય લોકોની જરૂર છે. એવામાં કંપની તેવા જ લોકોને આ મૌકો આપવા માગે છે, જે યોગ્ય રીતે આ કામ કરવા માટે વિચારો રાખે છે.

Comments

comments

VOTING POLL