આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને ગુના નિયંત્રણ સંગઠનની ત્રીજી મહાઅધિવેશન યોજાયો

February 14, 2018 at 11:18 am


આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને ગુના નિયંત્રણ સંગઠનની ત્રિજી મહાઅધિવેશન 21 જાન્યુઆરી 2018 ઉતરાખંડની પાવન ભૂમિ હરીદ્વારમાં યોજવામાં આવેલ હતો, આ કાર્યક્રમમાં હાજર માનવ અધિકારોના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત મોહિત નવાની, વર્લ્ડ કોડિર્નેટર બ્રજેશ પાઠક અને કેિન્દ્રય મંત્રાલયના કુસુમ મહાજનની સાથે ઉતરાખંડના કેબિનેટ રાજયમંત્રી મદન કૌશિક મુખ્ય મહેમાન તરીકે હતા,

આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને ગુના નિયંત્રણ સંગઠનના ગુજરાપ પ્રદેશ નેશનલ જોઇન્ટ સેક્રેટરી વિમલભાઇ શાહને એડિશ્નલ કમિશ્નર આેફ લીગલ સેલ્સ ભુપેન્દ્રસિંહ દ્વારા સન્માનિત કર્યા હતા, આ કાર્યક્રમના મુખ્ય મહેમાન જામનગરના મનહરભાઇ ઝાલા રાષ્ટ્રીય કર્મચારીના ચેરમેન, અને જામનગરના કાર્યકરગણો દેવાંગ પોપટ, સન્ની પરમાર, વારીન મહેતા, અને રાજકોટ નિવાસી નિશાંતભાઇ વોરાને પણ સન્માનિત કર્યા હતા, આ કાર્યક્રમમાં 22 દેશોના પ્રતિનિધી અને ભારતના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, ગૃહમંત્રાલયના ડાયરેકટર કુમારી ચિત્રલેખા શમાર્, એનએચપીસી ઉજાર્ મંત્રાલયના ડાયરેકટર ભગવત પ્રસાદ મકવાણા અને ટીએચડીસીના ડાયરેકટર ડો. મોહનસિંહ ગાવવાસીઆે અને સુપ્રીમ કોર્ટ આેફ ઇન્ડિયા અને ઇન્ડિયાના સિવિલ એડવોકેટ ભુપેન્દ્ર સિંહજી અને પોલીસ પ્રશાશન આરબીઆઇ કમાન્ડર સુરજીતસિંહ પવાર, ઉતરાખંડની સુર કોકીલા અને બોલીવુડ ગાયિકા સોનિયા આનંદ રાવત, મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ મોનિકા કાંડપાલ, માનવાધિકાર પ્રમુખ સહિત અનેક મહાન કલાકારો હાજર હતાં. વિશેષઃ આ સંસ્થામાં જોડાવા માટે વિમલભાઇ શાહ મો.97244 34788, દેવાંગ પોપટ મો.83207 76262 પર સંપર્ક કરો.

Comments

comments

VOTING POLL