આઈપીએલની ઉદઘાટન વિધિ માટે અઢાર કરોડનો ખર્ચ મંજૂર

March 17, 2018 at 10:52 am


આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની કારોબારી કાઉન્સિલની અહીં યોજાયેલ બેઠકમાં સ્પર્ધાની ઉધ્ઘાટન વિધિ માટે . ૧૮ કરોડ માન્ય કરાયા હતા.
ચંડીગઢ એરપોર્ટના સમારકામના સમયે તે બધં રહેવાનું હોવાથી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે તે સમયગાળ દરમિયાન તેની મેચો અન્ય કોઈ સ્થળે ખસેડવાની વિનંતી કરી છે. ૭મી એપ્રિલે યોજાનાર આઈ. પી. એલ.ની ઉધ્ઘાટન વિધિના સમારોહમાં બધી આઠ ટીમના કેપ્ટન પહેલી વાર હાજર હશે.

Comments

comments

VOTING POLL