આગામી તા.17 ફેબ્રુઆરી ચૂંટણીના દિવસે ધોરાજીમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત

February 6, 2018 at 11:44 am


ધોરાજી માં આવતી તા 17 ફેબ્રુઆરી નારોજ ધોરાજી નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી યોજાનાર છે ધોરાજી ના ઇન્ચાર્જ પીઆઇ કેઆર રાવતે જણાવેલ કે ધોરાજી માં કુલ 36 વોર્ડ છે જેમાં કુલ 83 મતદાન મથકો પર મતદાન યોજાનાર છે અને શહેર માં 30 જેટલા મતદાન મથકો સંવેદન શીલ છે ધોરાજી માં ચૂંટણી ના સમયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજકોટ રૂરલ એસપી અંતરિપ સુદ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને ડીવાયએસપી સાહેબ ની સૂચના મુજબ ધોરાજી ના તમામ મતદાન મથકો પર એસઆરપી જવાન પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડી જવાનો ખડે પગે રહેશે ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા હાથ માં લેનાર અને ભય નો માહોલ ઉભો કરનાર અસામાજિક તત્વો ને કોઈપણ ભોગે છોડવા માં નહીં આવે ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે થાઈ તેમાટે દરેક નાગરિક તંત્ર ને સહકાર આપે

Comments

comments

VOTING POLL