આગામી વર્ષમાં સાૈથી ભીષણ મંદીનાે દોર આવે તેવા એંધાણ

August 19, 2019 at 9:03 pm


આગામી 12 મહિનામાં આઠ વર્ષની સાૈથી મોટી મંદીના ભણકારા વાગી રહ્યાા છે. એક તૃતિયાંશ ગ્લોબલ ફંડ મેનેજસૅ દ્વારા આ અંગેની વાત કરવામાં આવી છે. આઠ વર્ષમાં મંદીનાે સાૈથી ખરાબ તબક્કાે આવી શકે છે. આ મંદીના ભણકારા અત્યારથી જ વાગી રહ્યાા છે. બેંક આેફ અમેરિકા મેરીલલિંચ દ્વારા કરવામાં આવેલા સવેૅમાં આ અંગેની વાત ઉભરીને સપાટી ઉપર આવી છે. સવેૅ મુજબ આગામી વર્ષમાં આઠ વર્ષની સાૈથી મોટી મંદી આવી શકે છે. સવેૅ મુજબ 34 ટકા ફંડ મેનેજરો કહી ચુક્યા છે કે, આગામી એક વર્ષમાં મંદીના વાદળો રહેશે. આેક્ટોબર 2011 બાદ સાૈથી મુશ્કેલરુપ તબક્કાે હવે આવી રહ્યાાે છે. બીજી આેગસ્ટથી 8મી આેગસ્ટ વચ્ચેના ગાળામાં કરવામાં આવેલા સવેૅમાં આ મુજબની વાત ખુલીને સપાટી ઉપર આવી છે. આ સવેૅમાં 224 અર્થશા?ીઆે દ્વારા પાેતાના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા. દુનિયાભરમાં 553 અબજ ડોલરના ફંડમાં મેનેજમેન્ટની પ્રક્રિયા હાથ ધરી ચુકેલા ગ્લોબલ ફંડ મેનેજરો દ્વારા આ મુજબના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. સવેૅમાં સામેલ કરવામાં આવેલા અડધાથી વધારે મેનેજરોનું કહેવું છે કે, કોપાેૅરેટ ગ્રુપ દબાણની સ્થિતિમાં છે. તેમને પાેતાના બેલેન્સશીટને સુધારવા માટે પગલાની જરૂર દેખાઈ રહી છે. મોટાભાગના ઇન્વેસ્ટરો માની રહ્યાા છે કે, કોપાેૅરેટને પાેતાની બેલેન્સશીટમાં સુધારો કરવા માટે બાયબેક અને અન્ય વિકલ્પાે ઉપર કામ કરવાના બદલે કેશના ઉપયોગને લઇને ધ્યાન આપવું પડશે. આવનાર દિવસાેમાં ટ્રેડ વોર પણ ગ્લોબલ મંદીના મોટા કારણ તરીકે હોઈ શકે છે. એકંદરે મંદી અને ફોરેન પાેર્ટફોલિયો ઇન્વેસ્ટરો માટે સરચાર્જ સંબંધિત ચિંતા તથા નબળા વૈશ્વિક વાતાવરણના પરિણામ સ્વરુપે વૈશ્વિક બજારો હચમચી ઉઠâા છે. ખાસ કરીને પાંચમી જુલાઈના દિવસે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ બેંકિંગ શેરમાં મોટો કડાકો બાેલી ગયો છે. નાેન પરફો?મગ લોન ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મોટાભાગની બેંકોના શેરમાં હાલત કફોડી બનેલી છે. પ્રાઈવેટ બેંકોના લોન ગ્રાેથમાં ઘટાડો નાેંધાયો છે. ખરીદી શક્તિ પણ ઉલ્લેખનીયરીતે ઘટી રહી છે. આવી સ્થિતિમાં આગામી તબક્કાે ખુબ જ મુશ્કેલરુપ રહે તેમ માનવામાં આવે છે. જાણકાર લોકોના કહેવા મુજબ મંદીનાે સામનાે કરવા માટે જુદા જુદા દેશોમાં પગલા લેવામાં આવી રહ્યાા છે. ભારતમાં પણ હાલમાં આ##352;થક મંદી પ્રવતીૅ રહી છે. મંદીમાંથી બહાર નિકળવા પગલા ઉપર પણ વિચારણા ચાલી રહી છે.

Comments

comments

VOTING POLL