આજી રિવર ફ્રન્ટ પ્રાેજેકટ અંતે ગતિશીલઃ નદી શુધ્ધિકરણ માટે 8 કરોડનું ટેન્ડર

November 27, 2018 at 4:57 pm


રાજકોટ મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાયથી હાથ ધરવામાં આવેલો અને કુલ રૂા.400 કરોડનો આજી રિવર ફ્રન્ટ પ્રાેજેકટ અંતે ગતિશીલ બન્યાે છે. નદીમાં ભુગર્ભ ગટરનું પાણી જતુ અટકાવી શુધ્ધિકરણ કરવા માટે આજ રોજ રૂા.8.08 કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
વધુમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આજરોજ ટેન્ડર પ્રસિધ્ધ થઇ ગયું છે અને આજી નદીમાં ગંદુ પાણી જતું અટકાવવા માટેની દિશામાં કાર્યવાહીનો શુભારંભ પણ આ સાથે થઇ ગયો છે.

Comments

comments

VOTING POLL