આજે ઇંગ્લેન્ડ-શ્રીલંકાની પ્રથમ વન-ડે

October 10, 2018 at 11:03 am


હાલ પોતાના સારા ફોર્મમાં રહેતી Iગ્લેન્ડની ટીમ શ્રીલંકા સામેની પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચની આગામી શ્રેણીમાં આવતા વર્ષના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી એક દિવસીય qક્રકેટમાં પોતાની સફળતાકૂચ આગળ વધારવા રમશે. શ્રેણીનો દામ્બુલા ખાતે પહેલી મેચ (ભારતીય સમય મુજબ બપોરે 2.30થી લાઇવ)થી આજે પ્રારંભ થનાર છે. બંને ટીમ વચ્ચે આવતા મહિને ત્રણ ટેસ્ટની શ્રેણી પણ રમાશે, કે જેમાં Iગ્લેન્ડ છેલ્લાં 12 વર્ષમાં પહેલી વાર પોતાના આેપનિંગ બેટધર ઍલસ્ટર કૂકની ગેરહાજરીમાં રમનાર છે કે જેણે આંતરરાષ્ટ્રીય qક્રકેટમાંથી તાજેતરમાં નિવૃિત્ત લીધી હતી.

Comments

comments

VOTING POLL