આજે પ્રિયંકા ચોપડાની એન્ગેજમેન્ટ પાર્ટી

August 18, 2018 at 6:40 pm


પ્રિયંકા ચોપરાએ રિસન્ટલી દુનિયાને તેની ગોર્જિયસ એન્ગેજમેન્ટ રિ»ગની પહેલી ઝલક આપી હતી. નિક જોનસની સાથે તેણે એન્ગેજમેન્ટ કરી લીધા હોવાના મીડિયા રિપોટ્ર્સ છે. આ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર રવીના ટંડન સાથેની તેની સેલ્ફીથી તેની રિન્ગ દુનિયાને બતાવી હતી.
પ્રિયંકાની રિ»ગ લગભગ ચાર કેરેટની હાઈ ક્વોલિટીની કુશન કટ છે. નિકે આ રિ»ગની ખૂબ જ કાળજીપૂર્વક પસંદગી કરી હતી. તેણે કોઈને જાણ ન થાય એ રીતે પર્ફેક્ટ રિ»ગની ખરીદી કરવા માટે લંડનમાં એક જ્વેલરી શોરુમ બંધ કરાવ્યો હતો. આ રિ»ગની કિંમત 2 લાખ અમેરિકન ડોલર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આજે એક પાર્ટી સાથે તેમના એન્ગેજમેન્ટની વાત જાહેર કરે એવી શક્યતા છે. આ પાર્ટીમાં અનેક સ્ટાર્સને ઇિન્વટેશન આપવામાં આવ્યું છે. સોસ}સ અનુસાર ગેસ્ટ્સ માટે મુંબઈની એક હોટેલમાં લગભગ 200 રુમ્સ બૂક કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર આ એન્ગેજમેન્ટ પાર્ટીમાં રણવીર સિંઘ, કરણ જોહર, રવીના ટંડન અને મનીષ મલ્હોત્રા સિવાય વીજે-સિંગર સોફી ચૌધરીને પણ ઇિન્વટેશન આપવામાં આવ્યું છે. પ્રિયંકાની કઝિન પરિણીતી પણ તેના વર્ક શેડéૂલમાંથી બ્રેક લઈને તેની સિસ્ટર સાથે રહેશે. નિકના બ્રધર્સ જો અને કેવિન પણ આ પાર્ટીમાં આવશે.

Comments

comments

VOTING POLL