આટકોટઃ જૂના રાજપીપળા ગામના યુવાનની હત્યાના વધુ બે આરોપી ઝડપાયા

February 11, 2019 at 12:00 pm


આટકોટ જસદણ તાલુકાના કાનપરથી સાણથણી ગામના જવાના કાચા રસ્તે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે શુક્રવારે કોટડા સાંગાણી તાલુકાના જુના રાજપીપળા ગામના શૈલેષભાઈ અરજણભાઈ ડાભી ની લાશ મળી આવી હતી જે હત્યાનો ભેદ સીસીટીવીના ફૂટેજના આધારે ઉકેલાયો હતો હત્યાના આરોપી ની પત્ની સાથે મરનારના આડા સબંધ થઇ હોવાનું બહાર આવ્યું હતું આ બનાવમાં કે શું રોજાસરા ને પોતાની પત્ની ને મૃતક શૈલેષ સાથે આડા સંબંધ છે તેવી જાણ થતા તેણે પોતાના મિત્ર જીવણ ને વાત કરી તેની મદદ માગી હતી અને કેશુ પોતે માતાજીનો ભુવો હોવાથી આદિવાસી મજૂરો તેની પાસે ધામિર્ક વિધિ કરાવવા માટે આવતા હોવાથી શૈલેષ ને મારી નાખવાનો પ્લાન ઘડીયો હતો જેમાં પપ્પુ આદિવાસીએ તેના બીજા સગા સંબંધી શૈલેષ ની ગાડી કોઈપણ બાંધી ભારે લેવાનું નક્કી કર્યું જ્યાં કે શું જીવન અને આદિવાસી પપ્પુ આદિવાસી અગાઉથીજ બાઈક લઈને કમર કોટડા કોટડા ગામની રેડી માં આવી જવાનું નક્કી કર્યું હતું અને ત્યાં તમામ આરોપીઆે ભેગા થઈ શૈલેષ ને આંખમાં મરચા નો પાવડર નાખી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો પોલીસે કેશુ જીવા રોજાસરા જુના રાજપીપળા જીવણ શંભુ પારખીયા રહે બાડપર પપ્પુ રામ સાેંગ વસુનિયા વિકાસ તોલીયા વસુનિયા મનો ભુરુ વસુનિયા પકેશ માજુસિહ વસુનિયા રહે બધાં દાફતલાઈ તા રાણપુરા જી જાબુવા એમ પી ની ધરપકડ કરી હતી જેમાં બે આરોપી આે ફરાર હતાં. જેમાં બે આરોપી આે એમ પી જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં તેને ગોતવા માટે એક ટીમ ગય હતી બે આરોપી ના સતા ફરતા અટક કરેલ જે આરોપી આે આટકોટ માં થી ઝડપી લીધા હતા આરોપી નું નામ ગોરધન ઉફ ભુરાવસુનીયા જાતે આદીવાસી રહે જાંબુવા બીજો આરોપી રાજુ ઉર્ફે ભાણો મેસુર માવીરહે મધ્ય પ્રદેશ બંને ની ધરપકડ કરી હતી. આટકોટ પી એસ આઇ. કે પી મેતા. તથા તેની ટીમ એ પકડી પાડéા હતો આરોપી આે ને રીમાન્ડન માંગણી કરવામાં આવશે.

Comments

comments

VOTING POLL